વિડીયોમાં જોઇ લો શૂટિંગ કરતી વખતે રાખી સાવંત કેવી ગભરાઇ ગઇ, અનેક લોકોએ જોઇ લીધો આ વિડીયો અને તમે?

એક્ટ્રેસ રાખી સાવંત કોઈને કોઈ વાતને લીધે ચર્ચાઓમાં રહે જ છે.

image source

તેમજ કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જોડાયેલી રહે છે. કદાચ આ જ કારણ છે કે રાખી સાવંતને ડ્રામા કવીન પણ કહેવામાં આવે છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.

તેમજ ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની જિંદગીમાં શુ ચાલી રહ્યું છે તે પણ શેર કરતી રહે છે. રાખી સાવંત રોજ પોતાના ફેન્સ માટે કોઈને કોઈ પોસ્ટ કરતી રહે છે.

image source

તાજેતરમાં હમણાં જ રાખી સાવંતે પોતાની શૂટિંગની એક કલીપ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જેમાં રાખી સાવંત તે સીન શૂટ કરતી વખતે ખૂબ ગભરાયેલી જોવા મળી રહી છે.

ખરેખર શૂટિંગ દરમિયાન રાખી સાવંતને એક હવાઈ સીન કરવાનો હતો. જેને કારણે રાખી સાવંત ખૂબ ગભરાઈ રહી હતી. વીડિયોમાં રાખી સાવંત એમ કહેતી જોવા મળી રહી છે કે તે આ પ્રકારના સીન પહેલીવાર શૂટ કરી રહી છે.

image source

આ સીન શૂટ કરતી વખતે રાખી એટલી બધી ગભરાઈ રહી હતી કે તેણે ડાયરેક્ટરને આ સીન શૂટ કરવાની ના પાડી દીધી હતી. જો કે આ સીનમાં રાખી સાવંતને ઇનવિઝીબલ વાયર દ્વારા ઉડવાનું હતું. તેમજ રાખીના હાથમાં હંટર પણ જોવા મળી શકે છે.

જો કે રાખીએ આ પછી આ સીન શૂટ કરી લીધો જેમાં તેને ચીસ પાડતી જોવા મળી રહી છે. રાખી સાવંતે આ વિડીયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

આ સાથે જ રાખી સાવંતે વીડિયોને કેપ્શનમાં લખે છે કે ‘બેન્ડ બજા દી મેરી. મેરા ફર્સ્ટ ટાઈમ હૈ’ રાખી સાવંતના આ વીડિયોને હજારો વખત જોવાઇ ચુક્યો છે અને રાખી સાવંતના ફેન્સ આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

image source

આપને જણાવીએ કે રાખી સાવંતે કેટલીક ફિલ્મોની સાથે સાથે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. રાખી સાવંત બિગબોસનો ભાગ પણ રહી ચુકી છે. રાખી સાવંત જલ્દી જ કેટલીક ફિલ્મોમાં જોવા મળવાની છે.

image source

સુત્રોની માનીએ તો તે કાશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મ ‘આર્ટિકલ 370’ માં પણ જોવા મળશે. એક રિપોર્ટ મુજબ રાખી સાવંત તેની અપકમિંગ ફિલ્મ ‘વિગ બોસ’ અને ‘અબ હોગા ઇન્સાફ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ