જલ્સા કરોને જેંતીલાલ

ચોકલેટ ડેઃ 4000 વર્ષ જૂનો છે ઈતિહાસ, જાણો રોચક કહાની

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને પ્રપોઝ ડે પછી હવે વારો છે ચોકલેટ ડેનો. આ સમયે પ્રેમી પંખીડાઓ વિવિધ ચોકલેટ આપીને પ્રેમનો એકરાર કરે છે. પણ શું તમે જાણો છો કે જે ચોકલેટને તમે સેલિબ્રેશનનું નામ આપ્યું છે તેની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ છે. નહીં ને તો ચાલો આજે અમે આપને આ ખાસ ચોકલેટ ડે ના દિવસે જણાવીએ તેના ઈતિહાસ અને શોધ વિશએની ખાસ અને રોચક વાતો. ચોકલેટ જેટલી સ્વાદમાં મસ્ત છે તેટલી જ આ વાતો પણ રસપ્રદ છે. પ્રપોઝ ડે તો ગઈકાલે પૂરો થયો છે તો હવે જાણો ચોકલેટ ડેની ખાસ વાત.

4000 વર્ષ પહેલાં થઈ હતી શરૂઆત

image source

તમને જણાવી દઈએ કે ચોકલેટનો ઈતિહાસ ઘણો જૂનો છે. આમ તો દરેક વ્યક્તિ જાણે જ છે કે ચોકલેટ કોકોથી બને છે. લોકોનું માનવું છે કે સૌથી પહેલાં ચોકલેટ અમેરિકામાં બની હતી કેમકે કોકોનું ઝાડ સૌ પહેલાં અમેરિકાના જંગલોમાં જોવા મળ્યું હતું. પરંતુ આજે દુનિયાભરમાં સૌથી વધારે કોકોની આયાત કરનારો કોઈ દેશ હોય તો તે આફ્રિકા છે. દુનિયામાં 70 ટકા કોકોની આયાત ફક્ત આફ્રિકા કરી રહ્યુ છે.

આવી રીતે થઈ શોઘ

ચોકલેટની શોધની વાત પણ રોચક છે. 1528માં સ્પેને મેક્સિકોને પોતાના કબ્જામાં કર્યું અને અનહીંના રાજાએ મેક્સિકોને કોકોના બીજ અને સામગ્રીને સ્પેન લઈ ગયા. ત્યાં આ લોકોને ખૂબ પસંદ આવ્યા અને ત્યાંના લોકોનું આ પસંદગીનું પીણું બન્યું.

અમેરિકાની જમીન પર થઈ શરૂઆત

image source

શરૂઆતમાં તેને અલગ અલગ રીતે બનાવવામાં આવતી હતી. સમયાંતરે તેને બનાવવાની રીતમાં અનેક બદલાવ આવ્યા. આજે જે ચોકલેટ વેચાઈ રહી છે તે સ્વાદમાં ઘણી સારી છે. કહેવાય છે કે સૌથી પહેલાં અમેરિકામાં ચોકલેટ બની હતી પણ શરૂઆતમાં તેના સ્વાદમાં થોડી તીખાશ હતી.

image source

અમેરિકા તેને બનાવવા કોકોના બીજની સાથે કેટલાક મસાલા અને મરચાના બીજ પીસીને નાંખતા, તેથી સ્વાદ તીખો થઈ જતો. આ સમયે તે એક પેય ગણાતું. થોડા સમય બાદ એક ડોક્ટરે આ પેયની મદદથી એક નવી રેસિપી તૈયાર કરી અને સાથે તેને એક સોલિડ ફોર્મ આપ્યું. આ સમયે તેનું નામ રખાયું કૈડબરી મિલ્ક ચોકલેટ.

image source

આ રીતે બની દુનિયાની સૌ પ્રથમ ચોકલેટ, આ પછી તે અનેક વિધ રૂપમાં લોકપ્રિય બનવા લાગી અને સાથે જ તેના સ્વાદ અને રૂપમાં પણ પરિવર્તન આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version