“ચીઝ સ્ટફ કોન” ખુબ ટેસ્ટી વાનગી છે આજે તમે પણ ટ્રાય કરો અને જણાવો કેવી લાગી….

ચિઝી સ્ટફ કોન (ફરાળી)

સામગ્રી:

રાજીગરા નો લોટ
ચીઝ
ટામેટો સોસ
સાબુદાણા
સીંગ દાણા
બટેટા
બટેટા વેફર્સ
કોથમરી
તેલ
ચટણી
મીઠું
ખાંડ
લીંબુ
પાણી

રીત:

સૌ પ્રથમ
રાજીગરા નો લોટ બાંધી લાઈસુ
અને તેને ગોળ વાની લાઈસુ
ત્યાર બાદ તેના કોન વળી તળી લાઈસુ

સ્ટફિંગ:

સ્ટફિંગ બનાવવા માટે સાબુદાણા પલાળેલા , બાફેલા બટેટા સીંગ નો ભૂકો
આ બધા ને તેલ મૂકી સેકી લો અને તેમાં ચટણી , મીઠું , ખાંડ, લીંબુ, ઉમેરી મિક્સ કરી દો

ત્યાર બાદ તેને વળેલા કોન માં ભરી લો

ત્યાર બાદ તેમાં ઉપર ચીઝ થિ કોન પેક કરી લો

અને તેને 150° પ્રિહિતેડ ઓવન માં બેક કરી લો ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી.

અને કોથમરી થી ગાર્નીશ કરો અને
ટોમેટો સોસ જોડે સર્વ કરો

તો તૈયાર છે ફરાળી માં મારુ નવું ઇનોવેશન … ચિઝી સ્ટફ્ડ કોન

રસોઈની રાણી  : સચદેવ મેઘના બી. જૂનાગઢ

હમ્મ ખુબ યમી રેસીપી છે.. શેર કરો તમારી પત્ની, મમ્મી અને ભાભી સાથે… લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી