આ છે છોકરીઓ માટેની ટોપ 10 મોબાઈલ ગેમ્સ, જેમાં નંબર 2 તો રમવાની આવશે જોરદાર મજા

મિત્રો, બાળકો નાના હોય કે મોટા મોટાભાગના પોતાના ફ્રી ટાઈમમા ગેમ રમવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ કરતા હોય છે. ત્યારે આજે આ લેખમા અમે અમુક એવી ગેમ્સની યાદી લઈને આવ્યા છીએ જે યુવતીઓ માટે બેસ્ટ સાબિત થાય છે, તો ચાલો જાણીએ આ યાદી વિશે.

એન્ગ્રી બર્ડ્સ :

image source

આ ગેમ દરેક ઉમરની વ્યક્તિ રમી શકે છે. આ ગેમમા ભરપૂર એડવેન્ચર રહેલુ છે અને આ ગેમ રમીને તમારુ મૂળ પણ રીફ્રેશ થઇ જાય છે. આ ગેમમા ૪૦ કરતા પણ વધુ લેવલ પાર કરવા માટે આવે છે જેથી, આ ગેમ રમતા સમયે તમારી માનસિક ક્ષમતાનો પણ સારો એવો વિકાસ થાય છે.

સ્ટાર ગર્લ :

image source

આ એક પાત્ર ભજવનાર ગેમ છે. જેમા યુવતીઓને પોતાની જાતને સેલ્બ્રીટી બનાવવાની તક મળે છે. અહી યુવતીઓ પોતાની જાતને યોગ્ય રીતે ગ્રૂમિંગ કરીને પોતાને ગ્લેમર વર્લ્ડની ક્વીન બનાવી શકે છે.

કેન્ડી ક્રશ સાગા :

image source

કલર અને પઝલની ગેમ રમતા લોકોને આ ગેમ ખુબ જ વધારે પડતી પસંદ આવે છે અને યુવતીઓમા તો આ ગેમ ખુબ જ વધારે પડતી ફેવરીટ છે. આ ગેમના ઘણા બધા નવા મોબાઈલ વર્ઝન આવેલા છે. આ ગેમ જ્યારથી આવી છે ત્યારથી તેણે અમુક યોગ્ય પગલા લઈને પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે.

ફ્રુટ નીન્ન્જા :

image source

આ ગેમ આપણો માનસિક તણાવ દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ગેમ સાબિત થાય છે. આ ગેમમા પ્લેયર તલવારની મદદથી ફ્રુટને કટ કરતો હોય છે. જેટલા વધારે ફ્રુટ્સ તમે કટ કરો છો તેટલા જ તમે ગેમમા આગળ વધો છો.

૨૦૪૮ :

image source

આ એક માઈન્ડ એકસરસાઈઝીગ ગેમ છે. આ ગેમમા પ્લેયર દ્વારા નંબરને સ્લાઈડ કરીને ૨૦૪૮ નંબર મેળવવાનો હોય છે. યુવતીઓને પસંદીદા ગેમમા આ એક ગેમનો પણ સમાવેશ થાય છે.

ડૂડલ જમ્પ :

image source

આ ગેમ પણ એક ખુબ જ પ્રખ્યાત ગેમ છે. આ ગેમમાં યુવતીઓ જેટપેક્સ લઈને તથા અન્ય ટૂલ્સની મદદથી પોતાના ધ્યેયને હાંસલ કરે છે. આ ગેમ એક ખુબ જ મજેદાર ગેમ છે.

મૂવી સ્ટાર પ્લેનેટ :

image source

આ એક એવી ગેમ છે કે, જેમા યુવતીઓ વર્ચ્યુલ વર્લ્ડમા ફેશન ડીઝાઈનરની સાથે સેલેબ્રીટી પણ બની શકે છે અને પૈસા કમાઈ શકે છે તથા તે પોતાની ઈચ્છા મુજબની ડીઝાઇનનો ડ્રેસ પણ બનાવી શકે છે.

સબવે સર્ફર :

image source

આ એક રનીંગ ગેમ છે જે યુવતીઓ ખુબ જ વધારે પડતી રમે છે. આમા યુવતીઓએ જાત-જાતની બાધાઓને પાર કરીને આગળ વધવાનુ હોય છે.

કીમ કર્દાશીયા હોલીવૂડ :

આ ગેમના માધ્યમથી વર્ચ્યુલ વર્લ્ડમા યુવતીઓ કીમ કર્દાશિયા સાથે રેડ કાર્પેટમા જોડાઈ શકે છે. આ ઉપરાંત તેમને અહી કીમ કર્દાશીયા જેવુ ભવ્ય જીવન જીવવાની તક પણ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ