યે રિશ્તા..ની નાયરા અને કાર્તિક સાથે સેલ્ફી લેવા લોકોની થાય છે પડાપડી, તમારે જો લેવી હોય તેમની સાથે સેલ્ફી તો..

ફેન્સની સાથે સેલ્ફી લેતા મોહસીન ખાન અને શિવાંગી જોશી :

image source

ટીવીની સૌથી પોપ્યુલર અને કામયાબ ઓનસ્ક્રીન જોડી શિવાંગી જોશી અને મોહસીન ખાન ફક્ત પોતાની એક્ટિંગ થી જ દર્શકોના દિલ પર રાજ નથી કરતાં પરંતુ પોતાની સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ ના સેટ પર આવતા દરેક ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવીને તેમના દિલની ખ્વાહિશને પૂરી કરે છે.

આવો જોઈએ તેમના આ બધા ફોટોસ..

ફેનની સાથે ક્લિક કરાવી ફોટો:

image source

શિવાંગી જોશી શૂટિંગ સેટ પર આવેલ ફેન્સની સાથે મોટાભાગે ફોટો ક્લિક કરાવતી રહે છે.

ફેનએ લીધી સેલ્ફી:

image source

ફેનની સાથે સેલ્ફી લેતા શિવાંગી ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફેમસ શો ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ માં જોવા મળી રહી છે:

image source

શિવાંગી જોશી આ દિવસોમાં સૌથી ફેમસ ટીવી સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’માં જોવા મળી રહી છે.

ફેન્સ છે એક્ટિંગના દિવાના:

image source

શિવાંગી જોશી ના ફેન્સને તેમની અદાકારી ખૂબ પસંદ કરી રહ્યા છે.

રેડ ડ્રેસમાં ક્લિક કરાવી ફોટો:

image source

રેડ કલરની આ ડ્રેસમાં શિવાંગીનો લુક ખરેખરમાં વખાણવા લાયક છે.

મોહસીન ખાને ફેન્સની સાથે ક્લિક કરાવી ફોટો:

image source

ટીવીના જાણીતા મોહસીન ખાન પોતાની ફિમેલ ફેનની સાથે ફોટો ક્લિક કરાવતા જોવા મળી રહ્યા છે.

‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’માં લીડ રોલ નિભાવી રહ્યા છે મોહસીન ખાન:

image source

મોહસીન ખાન પણ ટીવી સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ માં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

સેટ પર ફેન્સની સાથે ફોટો ક્લિક કરાવવાથી ના નથી પાડતા:

image source

મોહસીન ખાન ક્યારેય પણ કોઈપણ ફેન્સને સેટ પર ફોટો ક્લિક કરાવવાની ના નથી પાડતા.

એક્ટિંગના કાયલ છે દર્શક:

image source

મોહસીન ખાન ટીવીના કેટલાક શોમાં પોતાની એક્ટિંગનો જલવા બતાવી ચૂક્યા છે.

છોકરીયોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે મોહસીન ખાન:

image source

મોહસીન ખાન સાથે એક ફોટો ક્લિક કરાવવા માટે છોકરીયો લાઇન લગાવી ડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ