આ તસવીરમાં છે સૂતેલો દિપડો, શું તમે ઓળખી બતાવશો ક્યાં છે તે..

સોશિયલ મીડિયામાં આજકાલ એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે.

image source

જે જોવામાં એક સામાન્ય ફોટા જેવો જ લાગે છે પણ સામાન્ય છે નહીં. આ ફોટામાં કોઈ જગ્યાએ એક દીપડો સૂતેલો છે પરંતુ તે ફોટામાં જોવા મળી રહ્યો નથી.

image source

ઈન્ટરનેટ યુઝર્સ આ ફોટામાં એ દીપડાને શોધી રહ્યા છે. કેટલાક લોકોએ ઘણી મહેનત કરવા છતાં પણ આ ફોટામાં દીપડાને શોધી શક્યા નથી. હવે ચેલેન્જ એ છે કે આપ આ ફોટામાં દીપડો ક્યાં છે તે શોધી કાઢો.

ખરેખર આ ફોટામાં ભૂખરા રંગનું બેકગ્રાઉન્ડ કારણે ચિતીદાર ભૂખરી ચામડી ધરાવતો આ દીપડો સરળતાથી દેખાઈ રહ્યો નથી. જો કે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે દીપડાને શોધી કાઢ્યો છે.

આ ફોટોને ૧૩ હજારથી વધુ ઈન્ટરનેટ યુઝર્સે પસંદ કર્યો છે.

જે યુઝર્સે દીપડાને શોધી લીધો છે તેમણે માર્ક કરીને ફોટો પણ શેર કરી છે. જો કે કેટલાક લોકો તેને ભ્રમ પણ બતાવી રહ્યા છે. આ ફોટાના દીપડાને શોધવું એ એક દિમાગી કસરત છે.

આપ પણ થોડું દિમાગ ચલાવો અને શોધી લો આ ફોટામાં દીપડો ક્યાં છે. આપના માટે આ ખૂબ રસપ્રદ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ