કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, ચૈત્ર નવરાત્રીનો મહા પર્વ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને, તમે આ સંદેશાઓ, ફોટાઓ અને મંત્રો દ્વારા તમારા પ્રિયજનોને ચૈત્ર નવરાત્રીના આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી શકો છો.

9 દિવસીય ચૈત્ર નવરાત્રી મહાપરવ મંગળવાર, 13 એપ્રિલ 2021 થી પ્રારંભ થઈ ગયો છે. આજે મા દુર્ગાના શૈલપુત્રીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ પવન ઉત્સવ પર કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકારે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. આવી સ્થિતિમાં, સામાજિક અંતરના નિયમોને અનુસરીને, ભક્તો ઘરે રહીને જ માતાજીની ભક્તિ કરી શકે છે.

કારણ કે કોરોના મહામારીના કારણે મંદિરોમાં જવાની મનાઈ કરવામાં આવી છે અથવા જે મંદિર ખુલ્લા છે ત્યાં જતા થોડો ડર પણ લાગે છે. તેથી તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. કારણ કે આજે અમે તમને એવા મંત્રો વિશે જણાવીશું જે મંત્રો બોલીને તમે ઘરે જ માતાજીની પૂજા કરી શકો છો. તો ચાલો જાણીએ એ મંત્રો ક્યાં છે.
ચૈત્ર નવરાત્રીના મહાપર્વ પર શુભેચ્છા સંદેશ
નવરાત્રીની શુભકામનાઓ. દેવી દુર્ગા તમને શક્તિ, બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન આપે તેની મનોકામના. માતાના દરબારને લાલ રંગની ચૂનરીથી શણગારવામાં આવે છે.
- સુખી મન તો સુખી સંસાર ||
માતા તમારા પગલાં અમારા ઘરમાં લાવો અને અમારું ઘર પાવન બનાવો. શુભ અને અત્યંત ભાગ્યશાળી ચૈત્ર નવરાત્રી પર્વ છે
- સર્વમંગલ માંગલ્યે શિવ સર્વાર્થ સાધિકે
- શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુત્તે।
આખું વિસ્વ જેના શરણમાં છે, એ માતાના ચારણને હું સ્પર્શ કરું છું…હે માં મને આશીર્વાદ આપો. આપણે તે માતાના પગની ધૂળ છીએ. આવો, આપણે બધાં શ્રદ્ધાથી માતાને ફૂલ અર્પણ કરીએ.
- દિવ્ય છે માતા તારી આંખોનું નૂર, માતા દરેક મુશ્કેલીઓ કરો દૂર….
- માતાની આ તસવીર અનોખી છે, નવરાત્રીમાં તમારા ઘરે લાવે ખુશહાલી. ||

સુખ, શાંતિ, સમૃદ્ધિ, જ્ઞાન અને શક્તિ માતા અમને આપો.
તમને અને તમારા પરિવારને ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી
ચૈત્ર નવરાત્રી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. દેવી દુર્ગા આપ સૌને શક્તિ, ડહાપણ, સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન આપે. તેવી ઇચ્છાઓ સાથે અમારો સંદેશ સ્વીકારો.
- માતા રાણી વરદાન આપો અને સાથે થોડો પ્રેમ પણ આપો.
- આ જીવન તમારા ચરણોમાં પસાર થાય બસ આ એક આશીર્વાદ જ આપો ||

શુભ નવરાત્રી 2021, આપ સૌને નવરાત્રી શુભકામનાઓ. નવરાત્રીની શુભકામનાઓ. મા દુર્ગા તમારી બધી ઇચ્છાઓ પૂરી કરો, જય માં દુર્ગા.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,