કેટ યોગા કરીને જેક્લીન ફર્નાન્ડીસે કરી મજેદાર પોસ્ટ, વિડીયો ધડાધડ થઇ રહ્યો છે વાયરલ, શું તમે જોયો?

બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મજેદાર પોસ્ટ શેર કરી છે, જેમાં અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ યોગાભ્યાસ કરતા જોવા મળી રહી છે. શનિવારના રોજ શેર કરવામાં આવેલ આ વિડીયોમાં એક બાજુ જ્યાં જૈક્લીન યોગા કરતા જોવા મળી રહી છે, ત્યાં જ તેમની બિલાડી ક્યારેક એમની આસપાસ, તો ક્યારેક આજુબાજુમાં ફરતી જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસએ આ વિડીયો ક્લિપના કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેટ યોગા.’ આપને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસની પાસે ઘણી બધી ફિલ્મો છે.

બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘રામસેતુ’ અને ‘બચ્ચન પાંડે’માં જોવા મળી શકે છે. એના સિવાય, અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘કિક-૨’માં પણ જોવા મળી શકે છે. બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસને અભિનેતા રણવીર સિંહની સાથે ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળી શકે છે. આ સાથે જ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ અભિનેતા સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમની સાથે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં પણ જોવા મળી શકે છે.

બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસએ વર્ષ ૨૦૦૬માં ‘મિસ યુનિવર્સ’નો ખિતાબ જીત્યો હતો. એટલું જ નહી, અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસએ શ્રીલંકામાં એક ટેલીવિઝન રિપોર્ટર તરીકે પણ કામ કર્યું છે. જો કે, આજે જૈક્લીન ફર્નાન્ડીસ બોલીવુડ ઇન્ડસ્ટ્રીણી ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ ના ફક્ત પોતાની ફિલ્મો માટે પરંતુ પોતાની સુંદરતા અને ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે, જેના માટે શ્રીલંકન બ્યુટી જૈક્લીન ફર્નાન્ડીસ યોગ્ય ખાનપાન, પુરતી ઊંઘ અને નિયમિત રીતે વર્કઆઉટ કરવાનું ભૂલતી નથી.

બોલીવુડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ, પોતાના ખુબસુરત ટોન્ડ લેગસ અને સીઝલીંગ બોડી માટે પ્રસિદ્ધિ મેળવી છે. જેના માટે જૈક્લીન ફર્નાન્ડીસ સખ્ત મહેનત અને અનુશાસિત જીવન જીવે છે. અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસએ એકવાર પોતાના ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, જો તેમનું વજન થોડુક પણ વધી જાય છે તો તેમને ઊંઘ નથી આવતી.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ, અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ પોતાના ડાયટ પ્લાન, વર્કઆઉટ રિજીમ અને યોગા એકસરસાઈઝથી પોતાને સ્લીમ અને ફીટ રાખવામાં સફળ રહી છે. અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ પોતાના ભોજનને ત્રણ શ્રેણીઓમાં વહેચે છે- કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વસા અને શાકભાજી જેને તેઓ યોગ્ય પ્રમાણમાં સેવન કરે છે.

કાર્બ્સ માટે શાકભાજી, ફળ, બ્રાઉન રાઈસ, ઓટમીલ સૂપનું સેવન કરવાનું અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસને પસંદ કરે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!