હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે આ “શૂટર દાદી” જે જીતી ચુક્યા છે 25 કરતા...

'દાદીમા' સાંભળી ને તમારા મગજ માં કેવી તસ્વીર આવે કે તેમાં એક વૃદ્ધ મહિલા હશે જે ભગવાન ના નામ ની માળા કરતી હશે અથવા...

સુમિત્રા દેવી – જીવન આખું સફાઈ કર્મચારી તરીકે કામ કરનાર બહેનના દીકરા બન્યા ઓફિસર...

જીવન આખું સરકારી સફાઈ કર્મચારી તરીકે કામ કરનાર બહેનના દીકરા બન્યા ડોક્ટર, એન્જિનિયર અને આઈ.એ.એસ ઓફિસર… આપણે ફિલ્મોમાં કેટલાય એવા સીન જોયા હોય છે જેમાં...

પ્લાસ્ટિકના કચરાના બદલામાં મળે છે મફત થાળી, જાણો ક્યાં ખૂલી દેશની આવી પ્રથમ રેસ્ટૉરન્ટ

છત્તીસ ગઢમાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં મળી રહ્યું છે ભરપેટ મફત ભોજન ! આજે પર્યાવરણને બચાવવા માટે સરકાર તેમજ સામાજીક સંસ્થાઓ તેમજ એનજીઓ દ્વારા ઘણા બધા...

કેરળનો આ શખ્શ ટકલું કરાવીને વીગ નીચે છૂપાવીને લાવ્યો ૧ કિલો સોનુ..

કેરળના વતનીએ સોનાની દાણચોરી માટે મુંડન કરાવ્યું વિશ્વના બજારમાં સોનાના ભાવમાં સતત વધઘટ ચાલી રહી છે. સોનુ પહેલેથી જ લોકોમાં પ્રિય રહ્યું છે. એટલું જ...

પુણાનો આ ડોક્ટર ગરીબ અને લાચાર લોકોનો છે મસીહા, સામે ચાલીને લોકો પાસે જાય...

જનસેવા એજ પ્રભુ સેવા કહેવત સાર્થક કરતાં પુનાના ડોક્ટર અભિજીત. "વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે "આ ઉક્તિને બરાબર સાર્થક કરતા...

પેરાગ્લાઇડિંગ વખતે અચાનક જ પેરાશૂટની દોરી તૂટી ગઈ, 70 વર્ષના દાદી એ જે કર્યું,...

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પુરુષો વધારે બહાદુર હોય છે ,જ્યારે પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓ થોડી ડરપોક હોય છે. પણ તાજેતરની ઘટના એ આ...

ભિખારીની મૌત બાદ ઘરે પહોંચી પોલીસ, એટલા સિક્કા મળ્યા કે બે દિવસ ગણવામાં ગયા.

ભીખારીના ઘરેથી મળ્યા એટલા સિક્કા કે પોલીસ ગણી ગણીને થાકી ગઈ ! 80 વર્ષીય ભીખારીના નામે લાખો રૂપિયા આપણે ઘણી બધી વાર લોકોને ભીખ માગતા...

ચાર વર્ષના નાના ભાઈ પાર ચિતા એ કર્યો હુમલો, બહેન તેને મોતના મુખમાંથી બચાવી...

દીપડાના મોઢામાંથી ચાર વર્ષના ભાઈને બચાવી લાવી 11 વર્ષની બહેન ! છેલ્લા કેટલાય સમયથી જંગલી જીવો માનવ વસ્તી વાળા વિસ્તારોમાં આવીને માણસો પર હુમલા કરતાં...

સાનિયા મિર્ઝાની બહેન અનમ, કરશે ભુતપુર્વ ભારતિય ક્રીકેટ કેપ્ટનના દીકરા સાથે લગ્ન, જુઓ ફોટોસ

સાનિયા મિર્ઝાની બહેન અનમ કરશે ભુતપુર્વ ભારતિય ક્રીકેટ કેપ્ટનના દીકરા સાથે લગ્ન, ભારતના ભુતપુર્વ ક્રીકેટ કેપ્ટન મહમ્મદ અઝરુદ્દીનના દીકરા સાથે સાનિયા મિરઝાની નાની બહેનના...

મોબાઈલ ફોન બેટરી થઈ બ્લાસ્ટ, જીવ ગુમાવ્યો 14 વર્ષની દીકરીએ…

તાજેતરમાં જ એક ચૌદ વર્ષની દીકરીએ મોબાઇલને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણને તો 14 વર્ષની ઉંમરની વાત આવે એટલે તરત જ રાષ્ટ્રીય શાયર...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!