આયુષ્માન ખુરાના સમાચારોમાં ફરી છવાયા એમના સકારાત્મક વિચારોથી, કર્યું કેન્સર ડે પર પત્નીને પ્રોત્સાહન...

થોડા મહિના પહેલા, આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ સ્ટેજ 0 કેન્સરનું નિદાન થયું હતું. તેણીએ માસ્ટેક્ટમિ કરાવી હતી. જો કે, તેમને કેન્સર પાછું થયું,...

લગ્ન નથી કરવા એવું કહેવાવાળી ટીવી સીરીયલ ક્વીન એકતા કપૂર, બની માતા !!!

ટી.વી. સિરિયલના ઇતિહાસમાં છેલ્લા બે દાયકાથી એક જુદા જ પ્રકારની ક્રાંતિ લાવનાર ટેલિ ક્વિન એકતા કપૂર ફરીથી છવાઈ ગઈ છે સમાચારોની ચર્ચામાં....

સ્ટેજ પર એકવાર ડાન્સ કરવા માટે લે છે અધધ કિંમત, સલમાનની ફી જાણીને ચોંકી...

બોલીવુડના કલાકારો એ ફિલ્મો તો કરે જ છે અને તે ફિલ્મોથી કમાણી પણ ઘણી કરતા હોય છે પણ શું તમે જાણો છો કે...

તમારા પ્રિય બોલીવુડ કલાકાર સવારના નાસ્તામાં શું ખાય છે એ જાણો અને તમે પણ...

બોલીવુડ સેલિબ્રિટીના સ્વાસ્થ્ય અને ફિગરથી દરેક ઈમ્પ્રેસ હોય જ છે, પણ આ શરીર મેળવવા માટે તેમને ઘણી મહેનત કરવી પડતી હોય છે. આના માટે...

કરણ જોહરના શોમાં ભાઈ અભિષેક સાથે મળીને બહેન શ્વેતાએ એવી તો શું વાતો કરી...

કરણ જોહરના જાણીતા ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં કરણ દ્વારા બચ્ચન પરિવારના ને સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં એક છે  અભિષેક બચ્ચન...

૩ ઇડિયટનો મેડિ હવે મેચ્યોર થઈ રહ્યો છે, આગામી ફિલ્મમાં બેવડી ભૂમિકા નિભાવવા તૈયાર…

આર. માધવન ડેબ્યુ કરી રહ્યા છે આગામી ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઇફેક્ટ નામની ફિલ્મમાં. જી હા, આપણે આર. માધવનને ૨ દાયકાથી પણ...

અમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન હોત એક સમયે...

આજકાલ ભારતીય રાજકારણીય લોકપ્રિય નેતાઓના જીવન પર બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ચાહકો માટે ખુશખબરી અને દુખદ સમાચાર બેય એક...

દાયકાથી પણ વધુ સમયથી અવિરતપણે લોકોને પેટ ભરીને હસાવતી પારિવારીક અને મિત્રતાનું સાચું દ્રષ્ટાંત પણ પૂરું પાડતી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના...

ધકધક ગર્લ એકાવનની થઈ, જાણો શું રાઝ છે તેમની ચમકતી ત્વચા અને તાજગીભરી તંદુરસ્તીનું…

અમેરિકામાં પણ રહીને પણ આપણાં દેશની માધુરી દિક્ષિત નેને એમના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પર અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોઝ શેર કરે છે. એમના...

સંઘર્ષ કરીને ટી.વી સિરિયલ, નાટકો અને હવે સિનેમાના પડદે સફળતા મેળવીને કરી રહ્યો છે...

અભિનેતા સુશાંત સિંહ રાજપુત 33 વર્ષના થઈ ગયા છે. જાન્યુઆરી ૨૧ ૧૯૮૬માં પટનામાં જન્મેલ સુશાંત આજે બોલીવુડનું પરિચિત નામ બની ગયા છે, પરંતુ તેમણે આ તબક્કે...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

Online Fresh Vegetables and Fruit in Ahmedabad
error: Content is protected !!