લેખકની કટારે

    એક વિનંતી… – ઈશ્વરને વિનંતી કરતો એક બાળકનો પત્ર, તમારી આંખોમાં પણ આંસુ આવી...

    પ્રિય મારી વ્હાલી મમ્મી, મજામાં હોઈશ પણ હું અને પપ્પા અહિયાં બિલકુલ મજા માં નથી. તારી બહુ જ યાદ સતાવે છે. સવાર ના ઉઠતાં જ...

    ખરખરો – સમાજમાં રહીને દરેક વ્યવહાર સાચવતા એક સાસુ વહુની લાગણીસભર વાર્તા…

    ‘અરે વહુ... જરા જલ્દી કરો ને ભૈસાબ... ખરખરે જ જવાનું છે એમાં ક્યાં વળી તમારે ટાપટીપ કરવાની જરૂર છે?’ હોલમાં બેઠા બેઠા છાપામાં અવસાનનોંધ વાંચી...

    માની ભૂલ – પોતાની દિકરી માટે આટલો બધો પ્રેમ અને ઘરની બીજી દિકરીને આમ...

    સવારના પાંચ વાગવા આવેલા. ખુલ્લી બારીમાંથી આવતા ઠંડા પવને રૂમમાં શીતળતા પાથરેલી. રાતનું કાળું આકાશ ધીરે ધીરે કેસરિયો ધારણ કરી રહેલું, દુધની ટ્રકો, સ્ટાફ...

    ગેરસમજ – એક નાનકડી ગેરસમજ થઇ અને હંમેશની જુદાઈ આવી ગઈ બંને મિત્રો વચ્ચે…

    દિલીપભાઈ, બેંગ્લોર જવા ખૂબ ઉત્સુક હતાં. ત્યાં એના અનિરુધ્ધને ખૂબ સારી કમ્પનીમાં નોકરી મળી હતી, ક્વાર્ટર મળ્યું હતું અને પગાર પણ તગડો હતો. એટલે...

    એક પત્નીને પોતાની પરીસ્થિતિ સમજાવવા પતિએ લખ્યો લાગણીસભર પત્ર…

    એક સ્ત્રી જે વિધવા થઈ જાય છે માત્ર 28 વર્ષની નાની ઉંમરે, પણ ત્યારે એનો 1 વર્ષનો નાનો દિકરો પણ હોય છે, જેને એ...

    મારી બાનું હેત.. – આજની વાર્તા એક શ્યામલી દિકરીની, જેને વર્ષો સુધી નથી મળ્યું...

    “હે ઠાકોરજી હવે મારો પોતરો કે પોતરી આ શ્યામલી જેવા કાળા ના અવતરે એટલી કિરપા કરજો.. મોટી અગિયારસે હું હવેલીમાં 1151નો ભોગ ધરાવીશ..!!” સુનયનાબહેન...

    વારસો – એક ૫૦ની ઉંમર પાર કરવા આવેલ ઠરકી શેઠ સાથે કેમ આ યુવતી...

    " શિવાંગી , તારી અને શેઠ પ્રતાપની આયુ વચ્ચે આભ અને ભોમ જેવડો તફાવત છે ..." " અરે , શેઠ પ્રતાપ તો થોડા વર્ષમાં...

    કોને કહેવું – બાળપણ ની નિર્દોષ મૈત્રી અને યુવાનીનો અણીશુદ્ધ પ્રેમ… એનો બધાએ કેવો...

    ".....એ કાકી,....કાકી...!!" અવાજ કાને પડ્યો.. પણ, મેં એ દિશામાં જોવાની તસ્દી યે નો લીધી. કેમ કે અહીં મુંબઈમાં બેનની ઘરે આંટો દેવા અને ફરવા...

    પ્રેમ જીવનસંગિનીને – લેખકે સાચું લખ્યું છે જે તે વ્યક્તિની કિંમત ત્યારે જ સમજાય...

    “મિશ્વા, જરા ટુવાલ આપતો !....મિશ્વા પછી મારે મોડુ થશે ! કેટલી વાર મિશ્વા ?” ક્લિનિક જવાની ઉતાવળ માં અને રઘવાયો અધીરો બનેલો પૂરવ બાથરૂમ...

    બિન્દુભાભી – કોણ છે અને ક્યાંથી આવી છે આ સ્ત્રી? વાંચો આયુષી સેલાણીની કલમે...

    “અરે બિન્દુભાભી આવશે હમણાં છોકરીઓ.. હાલો જલ્દી જલ્દી તૈયાર થઇ જાવ. પછી એય ને ભાભીના છકડામાં બેસી ત્રંબા કિનારે નાહવા જાસુ.. ને મોજ કરસુ..!!”...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time