Home લેખકની કટારે યોગેશ પંડ્યા

યોગેશ પંડ્યા

  ફેંસલો – છૂટાછેડા પછી પણ પોતાના પતિની પરિસ્થિતિ અને તેના સંજોગોને ધ્યાનમાં રાખતી પત્નીની...

  ફેંસલો ઓફિસ તો પ્‍યુને ખોલી નાખી હતી. શ્રીપતરાય વકીલ ઓફિસમાં રાખેલા મંદિરમાં દિવાબતી કરીને અગરબતી સામેના સ્‍ટેન્‍ડ ઉપર ખોસી. સુગંધીત ધુમ્રસેર વાતાવરણમાં છલકાઇ વળી. ગઇકાલે...

  કબુલાત – ચોર પાસે કરાવી કબુલાત, દરેક ચોરની કોઈને કોઈ મજબૂરી હોય છે વાંચો...

  કબુલાત ‘ બોલ હરામી , માલ કયાં સંતાડ્યો છે ?‘ પી.એસ.આઇ. ઝરમરિયાએ કડક થઇને પૂછ્યું. ‘ મે ચોરી નથી કરી સાહેબ, હું સાચુ કહું છું.‘ ‘ હરામખોર......

  પિયા કા ઘર – દરેક સ્ત્રી પતિ તરફથી શું ઈચ્છે છે એનું સ્પષ્ટ દર્શન...

  પિયા કા ઘર કોઇ નવી નવેલી ભાભીની આંખોમાં છલકતા પ્‍યાર જેવો શિયાળો જામ્‍યો હતો. અને કોઇ રૂપાંગનાની કાળી ભમ્‍મર આંખોમાં કાજલ આંજ્યુ હોય એવો કાજલઘેરો...

  મૈને રંગલી ચુનરિયા સજના તેરે રંગમે – એ યુવાને પોતાનું પૂરું જીવન તેની સામે...

  મૈને રંગલી ચુનરિયા સજના તેરે રંગમે આજે વળી એક છોકરો જોવા આવવાનો હતો. આરતીને ગઇકાલ સાંજનું કહી દેવામાં આવ્‍યુ હતું કે આ આઠમો છોકરો છે....

  અમાનત – અને એ પિતાએ એના ઘરની અનામત થોડા દિવસ માટે ત્યાં સોંપી…

  અમાનત બ્‍લ્‍યુ ડેનિમ જીન્‍સની ઉપર ગુલાબી ટીશર્ટ ચડાવ્‍યું એની ઉપર છાંટ્યુ હનિમૂન સ્‍પ્રે! કાંડે રોલેક્સ બ્રાંડ ઘડિયાળ પહેરી અને પગમાં પહેર્યા વુડલેન્‍ડના અઢી હજારના બૂટ!...

  રોમાન્સની સાઇડ ઇફેકટ – એની આંખોમાં વાસનાનો સાપ સળવળવા લાગ્યો…

  રોમાન્સની સાઇડ ઇફેકટ દેવલ સ્‍કુલના દરવાજામાંથી જેવી બહાર નીકળી કે, ત્‍યાં જ તેણે જોયું, સામેના પાનના ગલ્‍લા પાસે એ છોકરો ઊભો જ હતો. હાથમાં મસાલો...

  તેરે કારન…તેરે કારન…તેરે કારન…મેરે સાજન… પોતાના પ્રિયતમની પ્રતિષ્ઠા માટે કુરબાની આપતી પ્રેમિકા…

  તેરે કારન.. તેરે કારન.... તેરે કારન... મેરે સાજન માગસરની મતવાલી રાત અવનિ ઉપર ખાંગી થઇ ગઇ હતી. અને કોઇ રૂપાંગનાની આંખોમાં અંજાયેલ કાજલ સમુ કાળુ...

  એક રસ્‍તા, દો રાહી – વૈભવી જીવન જીવવા માટે છોડી દીધો પોતાના પ્રેમીને.. અને...

  એક રસ્‍તા, દો રાહી. બીલેશ્વર! વીંછીયા-રાજકોટ હાઇવે પર આવેલ હિંગોળગઢના રાજમહેલ પાસેના જમણા હાથે વળી નીકળતા રસ્‍તાને અંતિમ છેડે આવેલું પ્રાચીન તીર્થધામ ! ડુંગરોની ગોદમાં પોઢેલું...

  ભગવાની જોડ – અને એ દિવસે સવાર સવારમાં વિષ્ણુની પત્ની ક્યાય મળી જ નહિ…...

  ભગવાની જોડ ‘‘બાપજી બહુ ભલા છે.‘‘ વિષ્‍ણુ કહેતો હતો : ‘‘દુ:ખિયાના દુ:ખ દૂર કરે છે. વાંઝિયાને ઘેર પારણાં બાંધે છે. અંગની પીડા દૂર કરે છે....

  જિંદગીની ખાધાખોરાકી – એક પત્નીએ કેમ પોતાના ખાધાખોરાકીના પૈસા પતિને પાછા આપી દીધા હશે…

  જિંદગીની ખાધાખોરાકી અનુ આજે કોલેજથી દરરોજ કરતા વહેલી ઘરે આવી ગઇ. કારણકે આજે સાંજે ચાર વાગ્યે ભાવનગરથી એક છોકરો જોવા આવવાનો હતો. અને જીતુકાકાએ...

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!