પસંદગી -ભાગ : 3 શું અવિનાશે સાચ્ચે જ શાલીની માટે થઈને પોતાની પત્ની દિપ્તીને...
પસંદગી -ભાગ : 3
(કૉફીશોપનો અંધારિયો ખૂણો . ખુશ્બુદાર મીણબત્તીઓ . મંદ રોમાંચક સંગીત . )
" અવિનાશ , હવે બહુ થયું . ક્યાં સુધી આમ...
પસંદગી – ભાગ : ૨ , અવિનાશ શાલીનીથી આકર્ષાઈને શું દિપ્તી સાથે અન્યાય કરશે...
ઓફિસની કેબિનમાંથી અવિનાશની આંખો શાલિનીને વારંવાર તાકી રહી હતી. પરંતુ દરરોજની માફક આજે એ નશીલી આંખો અવિનાશનો ચ્હેરો જોવા જરાયે તૈયાર ન હતી. રિસાયેલી...
પસંદગી ભાગ – 1 હિમ્મત કેળવી અવિનાશે દીપ્તિની આંખોમાં આંખો પરોવી . પણ...
એક નવી સવાર અને એજ એક જૂનો જીવન ક્રમ .
અલાર્મ બંધ કરી દીપ્તિ એ પથારી છોડી. અવિનાશના શરીરમાં પણ આછી હલચલ થઇ. ૬ વાગી...
આજે એક એવી દીકરીની વાર્તા જે હજી પણ એના જન્મદિવસ પર રાહ જોઈ રહી...
એ નહીં આવે તો ?
કોફીશોપમાં પહોંચવાને મને એક કલાક થઇ ચુક્યો હતો. આઠ કોફી પી ચુક્યો હતો . નવમી કોફીનો ઓર્ડર પણ આપી દીધો...
નીરવ શાંતિ અને સન્નાટા માંથી માર્ગ કાઢતા બે શરીરો એકબીજાનો સાથ આપતા ટોળામાંથી બહાર...
હમદર્દ
ના , પોતે કોઈ અધર્મ આચર્યું ન હતું. મનને એની પુરી ખાતરી અપાઈ રહી હતી. લાંબા સમયથી મનમાં ચાલી રહેલું શીતયુદ્ધ આજે આખરે સમાપ્ત...