Home લેખકની કટારે નીલકંઠ વાસુકિયા - વિરમગામ

નીલકંઠ વાસુકિયા - વિરમગામ

  જયારે સાચો પ્રેમ કાંઈક કરવાનું ધારી લે છે ને ત્યારે કોઈ તાકાત તેમને રોકી...

  શહેરમાં આવેલી જાણીતી કોલેજમાં વિશ્વની વર્તમાન શિક્ષણ પધ્ધતિઓ અને વિશ્વ વિદ્યાલયો અંગે સેમીનાર ચાલી રહ્યો છે, જેમાં રાજ્યભરમાંથી વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત છે. આ...

  મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવી દિધા હતા

  “મહારાણા પ્રતાપ (૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. તેમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત...

  ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે જય અને ગોપી આકર્ષાયા અને પ્રેમનો પ્રારંભ થયો…

  પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ઉત્તરાયણની શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્તરાયણ પહેલા નાના...

  નમવાની એક સીમા હોય પછી તો યુદ્ધ હોય કે પ્રેમ આપણે લડી જ લેવાનું...

  સવારનો સમય છે અને પક્ષીઓનો મધુર કલરવ સંભળાઇ રહ્યો છે. ખેડુતો પોતાના ખેતર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી...

  થોડી નજર ઊંચી કરીને એ શરમાઈ ગઈ જાણે જન્મોજનમના બંધનમાં બંધાઈ ગઈ…

  સાંજનો સમય છે અને ઘરમાં પરિવારના સભ્યો ભોજન કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ઘરની બહાર સંન્યાસી આવીને ભિક્ષા માંગી રહ્યા છે. સંન્યાસીનો અવાજ...

  પ્રેમની વસંત બારેમાસ – સાચો પ્રેમ કોને કહેવાય શું હોય સાચો પ્રેમ…

  ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પુર્ણ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પરીણામની રાહ જોઇ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીણામ ખરાબ આવવાની સતત ચિંતા કરી રહ્યા છે...

  મર્ણિકર્ણિકા – જુસ્સા ઝનૂન અને જોમ સાથે અંગ્રેજો સામે હકની લડાઇ લડ્યા…

  સાબરમતી નદીના કિનારા પર રીવરફ્રન્ટ પર લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે અને સવારના સમયમાં મોટી સંખ્યામાં ચાલવા માટે આવી રહ્યા છે. અનેક...

  પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ...

  છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમ એમ કુલ પાંચ રાજ્યની વિધાનસભાની ચુટણી પુર્ણ થઇ ગઇ છે અને પાંચ રાજ્યની ચુટણીનું પરીણામ જાહેર થઇ ગયુ...

  મળતા હતા પ્રેમથી એ પણ બંધ કરી દીધુ છે કોરોના અમે તને સાથે મળી...

  "આને સમયની કાંઈ પડી જ નથી. હંમેશા સમય કરતાં મોડો જ આવે છે અને મારે કોલેજમાં આવીને તેની રાહ જોવી પડે છે. વળી પાછો...

  પ્રેમની વસંત બારેમાસ – લોકડાઉન દરમિયાન સમજવા જેવી નાનકડી વાર્તા..

  ગામડાના વાતાવરણમાંથી કંદર્પ અને અલ્પા નામના યુવક યુવતી સીધી શહેરના વાતાવરણમાં આવી જાય છે. બારમા ધોરણ સુધી ગામડાની શાળામાં અભ્યાસ કરીને ઉત્તમ પરીણામ સાથે...

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!