દક્ષા રમેશ

  રૂપલી વાસણવાળી – ગમે તેવો હોય પણ આખરે એ જ એનો રક્ષક છે ભલે...

  લે....વા વાસણ ..! લેવા....! વા....સણ ! એવો અવાજ આવતા જ ખબર પડી જાય કે રુપલી આવી !! માથે વાસણ નો ટોપલો, ને ખભે કપડાનું...

  ગેરસમજ – એક નાનકડી ગેરસમજ થઇ અને હંમેશની જુદાઈ આવી ગઈ બંને મિત્રો વચ્ચે…

  દિલીપભાઈ, બેંગ્લોર જવા ખૂબ ઉત્સુક હતાં. ત્યાં એના અનિરુધ્ધને ખૂબ સારી કમ્પનીમાં નોકરી મળી હતી, ક્વાર્ટર મળ્યું હતું અને પગાર પણ તગડો હતો. એટલે...

  કોને કહેવું – બાળપણ ની નિર્દોષ મૈત્રી અને યુવાનીનો અણીશુદ્ધ પ્રેમ… એનો બધાએ કેવો...

  ".....એ કાકી,....કાકી...!!" અવાજ કાને પડ્યો.. પણ, મેં એ દિશામાં જોવાની તસ્દી યે નો લીધી. કેમ કે અહીં મુંબઈમાં બેનની ઘરે આંટો દેવા અને ફરવા...

  પતિ પત્ની કેમ ભૂલી જાય છે તેઓ હવે માતા પિતા પણ છે…લાગણીસભર વાર્તા…

  "Let's, kids !! Sing and dance !!!" "Wow !! So nice !!" માધવી, કોન્વેન્ટ સ્કૂલમાં ટીચર હતી. આજે એ સિનિયર KG માં સ્ટુડેન્ટ્સ ને સિગિંગ...

  ભુખ્યાને ભોજન – ભૂખ્યાને ભોજન કરાવવું એ તો પુણ્યનું કામ કહેવાય, પણ આવું પુણ્ય...

  ભુખ્યાને ભોજન??, દયા ધરમ ની જે !! આમ તો "શાંતવન સોસાયટી" શાંતિ અને સ્વચ્છતાની આગ્રહી હોઈ, એની ગલીમાં ફેરીયા, જાહેરાતવાળા, બાવા-સાધુ, સેલ્સમેન... કોઈને પણ...

  વહુ – એક દિકરાથી માતાને દૂર કરીને આપી અનોખી ભેટ એક વહુએ…

  ભરયુવાનીમાં જ રંડાપો વેઠીને રમાએ આશીષને કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરીને મોટો કર્યો હતો. એક જ આશાએ, કે કાલે દીકરો મોટો થાશે ને પછી એને...

  રમા – એક ઘરની શાંતિ ભંગ કરવા સોસાયટીની સ્ત્રીઓ કઈ હદ સુધી જાય છે...

  રમા કોઈ ગીતની કડી ગણગણતી પોતાના ઘરનું કામ કરી રહી હતી. તે ઘરને સજાવતી રહેતી.. ઘરની દરેક વસ્તુ, વ્યવસ્થિત કરીને એવી રીતે રાખે, કે...

  ધુળેટીનો રંગ – આખરે એક માતાનું હૃદય પીગળ્યું અને બાળકો સાથે ઉજવી ધૂળેટી, દક્ષા...

  રાકેશ તેના બંને બાળકોને લઈને બજારેથી ઘરે આવતો હતો. રસ્તામાં દુકાનો અને લારીઓમાં જુદા જુદા રંગો અને પિચકારીઓ વેચાતા હતા. કેમ ન વેચાય ?...

  દીકરીની સાથે – મિત્રો જ્યાં સુધી બહેન અને દિકરીઓ તમારા ઘરે છે ત્યાં સુધી...

  કુદરત પણ કેવી ગજબની ઘડે છે દીકરી ને ?? દીકરી જ્યાં જન્મીને મોટી થાય, જ્યાં એના મૂળિયાં છે... પણ , આ જ દીકરી પરણવા...

  ઈશ્વરનો હિસાબ પાકો જ હોય છે જેવું કરશો તેવું પામશો, વિશ્વાસ નથી આવતો વાંચો...

  સુરેશ અને સૂરજ બન્ને ભાઈ પહેલેથી જ ગામડામાં રહેતાં હતાં બન્ને ને એક દીકરી ને એક દીકરો . એ ચારેય વ્યવસ્થિત રીતે ઠરીઠામ હતાં....

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!