Home લેખકની કટારે ખોડીફાડ મેહુલ (ગુરુ)

ખોડીફાડ મેહુલ (ગુરુ)

  જેની સાથે જિંદગી જીવવાના સપનાઓ દિવસ રાત જોયા હોય એના વગર એક પળ પણ...

  "ચલ જલ્દી કર મને મારુ લંચ બોક્ષ અને પીવાના પાણીની બોટલ આપ,નહી તો મારાથી સ્ટાફ બસ મિસ થઈ જશે "જયંતે તેના ગળામાં ટાઇ બાંધતા...

  ગીત-પ્રેમ – પ્રેમકહાની બે સંગીત પ્રેમી યુગલની…

   ગીત-પ્રેમ "ગીત....ચાલ બેટા જમીલે, ક્યાં સુધી તું ભુખી રહીને ખુદને હેરાન કરતી રહીશ, તારો સારો સમય આવશે ત્યારે બધુ તારા માટે સરસ અને સરળ...

  True lover – સાચો પ્રેમ કોઈ દિવસ તમને ખોટા રસ્તે નથી જવા દેતો…

  True lover વિનીતા છેલ્લા ચાર દિવસથી વિનીતને કોલ કરી રહી હતી. પરંતુ વિનીત તેનો કોલ રીસીવ નહોતો કરતો. તે વિનીતને તેની સાચી ચાહત માનતી હતી....

  Liplock – આ લવ સ્ટોરી વાંચી તમે પણ ખોવાઈ જશો તમારા પ્રિયજનની યાદમાં……

  Liplock - challenge completed અંજલી અને આયુષ બન્ને ગોવાના દરિયા કિનારા પરના એક રિસોર્ટમા બેઠા હતા.અંજલીએ બ્લુ કલરનુ ટોપ પહેરુ હતુ.આયુષે સફેદ ટી-શટઁ અને બ્લૂ...

  સમયની કિમત અને માણસની મજબુરીને સમજાવતા પાંચ નાના નાના પ્રસંગો…

  હું એકવાર વડોદરાથી વિદ્યાનગર એસ.ટી બસમાં આવતો હતો. મેં એક દુકાન પરથી મીનરલ વોટરની દસ રૂપિયાની પાણીની બોટલ લીધી. મેં તે પાણીની બોટલ માંરી...

  દુ:ખનુ સુખ – દરેક નોકરી કરતી સ્ત્રીની આવી જ કહાની હોય છે…

  “દુ:ખનું સુખ” "ચેતના...મારે તને એક વાત કહેવી છે, જો તું હા પાડે તો તને કહું”, શરદે તેના દિલ પર માથું રાખીને તેની બાજુમા બેડ પર...

  ખોટની – કેમ ઘરમાં એ નાનકડી દિકરીને ખોટની કહેવામાં આવી રહી હતી…

  “ ખોટની” "બેટા, તું જલ્દી સરકારી હોસ્પિટલ પર આવ, સરલાનાપેટમાં પીડા ઉપડી છે" સરલના મમ્મીએ તેને ફોન કરતા કહ્યું. "હું થોડીવારમાંજ સરકારી હોસ્પિટલ પર પહોચું છું...

  surprise – પતિ ભૂલી ગયો હતો કે આજે એનિવર્સરી છે પછી શું થાય છે...

  * surprise * "તમે...કયારે આવાના ધરે? " માધવીએ મોહિતને ફોન કર્યો. મોહિત તેની ઓફિસ પર હતો. "મારે...હજુ ઓછામાં ઓછા બે કલાક લાગશે કામ પતાવતા, તું જમી...

  હિસાબ – અને એ દિકરાની વાત સાંભળીને એ પિતાના હાથ ધ્રુજવા લાગ્યા… શું વાત...

  -: હિસાબ :- "ગુડ મોર્નિંગ,પપ્પા "હસીતે તેના પપ્પાને કોલ જોડતા કહ્યુ. "ગુડ મોર્નિંગ બેટા "હસમુખભાઇએ ગરમ ચાનો એક ધુટડો ભરતા તેના છોકરા હસીતને કહ્યુ. "શુ ચાલે છે...

  promise – તમને પણ તમારા જીવનનું કોઈ એક અધૂરું પ્રોમિસ યાદ આવી જશે…

  “promise” "પ્લીઝ યાર...તુ વારે વારે કોલ ના કરીશ,મારે તારી જોડે હવે વાત નથી કરવી "કુંતિએ મૃણાલનો કોલ રીસીવ કરતા કહ્યુ. "કેમ ના કરુ,તુ આવુ ખરાબ વતઁન...

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!