ઈનસ્ટંટ ઈડલી ઉપમા મિક્સ – બહાર તૈયાર પેકેટ્સમાં મળે છે તેનાથી પણ વધુ સારું...
હેલો ફ્રેન્ડઝ, આજ હું એક એવી રેસીપી લાવી છું જે વર્કિંગ વુમન હોય કે ગૃહિણીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ થઈ જશે. ...
મમરા પોંઆ – બાળકોને મમરાની આ નવીન વાનગી જરૂર પસંદ આવશે, ફટાફટ બની જશે…
મમરા પોંઆ
મમરા ને પાણી માં પલાળી ને બનતો આ નાસ્તો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ છે. ફટાફટ તૈયાર થઈ જાય...
કાઠીયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાનું શાક બનાવવાની પરફેક્ટ રીત
આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે "કાઠીયાવાડી સ્ટાઇલ ભરેલા મરચાનું શાક" જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ...
એપલનો હલવો – ફક્ત એક ચમચી ઘીનો ઉપયોગ કરીને તમે પણ બનાવો આ હલવો...
આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે નાના બાળકોનો મનપસંદ એવો "એપલનો હલવો" જે બોઉં જ ફટાફટ બની જઈ છે.અને માત્ર એક ટેબલ સ્પૂન ઘીમાં...
તરબૂચ નું શાક – શું તમે ક્યારેય બનાવ્યું છે? એકવાર જરૂર ટ્રાય કરજો આનંદ...
તરબૂચ તો સૌ ને ભાવતું જ હશે. તરબૂચ સ્વાદિષ્ટ તો હોય જ છે પણ એના ગુણ પણ ખૂબ જ છે. સામાન્ય રીતે આપણે તરબૂચ...
ફરાળી શિંગ બટેટાની પેટીશ – હવે જયારે પણ ઉપવાસની કોઈપણ વાનગી બનાવવાનું વિચારો...
ફરાળી શિંગ બટેટાની પેટીશ :
વ્રતના ઉપવાસ માટે ફરાળમાં લેવામાં આવતી બટેટાની વાનગીઓમાં પેટીશ બધાની હોટ ફેવરીટ છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના બધાને ખૂબજ...
ગોળકેરી – ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..
જાતજાત ના અથાણાં બનાવા માટે ગુજરાતીઓ વખણાય છે. મોટાભાગે અથાણાં ને ખાટા અને ગળ્યા એમ 2 ભાગ માં વહેચી શકાય. ગળ્યા અથાણાં ની વાત...
હવે પીઝા બનાવવા હોય તો પીઝા સોસ તૈયાર લાવવાની જરૂરત નથી, બનાવતા શીખો વિડીઓ...
મિત્રો, આજકાલ નો જમાનો એટલે ફાસ્ટફૂડ એન્ડ રેડીમેડ પેકેટ ફૂડ્સનો જમાનો, બાળકો તો શું મોટાઓ પણ ફાસ્ટફૂડના ચાહકો બની ગયા છે. આજની ભાગદોડ વાળી...
કાજૂ કોપરાના લાડું – હોળી ધૂળેટી પર કઈક નવીન મીઠાઈ બનાવવા માંગો છો? આ...
મિત્રો, કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થાય અથવા તો અચાનક ગેસ્ટ આવ્યા હોય સ્વીટ બનાવવા માટે વધુ ટાઈમ ના હોય,તો આજે હું ફટાફટ બનાવીને ખાઈ...
કેસર પિસ્તા ફિરની – બહુ જ ઓછી સામગ્રી અને ૧૫ મિનીટમાં તૈયાર થઇ જતી...
મિત્રો, કેસર પિસ્તા ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લિકવિડ ડીશ છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર પંદર મિનિટમાં જ બનાવી શકાય છે....