2 લાખથી પણ ઓછી કિંમતમાં મળી રહી છે Suzuki, Swift અને બીજી આ કાર, આ રીતે ખરીદો તમે પણ જલદી નહિં તો રહી જશો

જો તમે આ વર્ષે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે બજેટ નથી તો તમે યુઝ્ડ કાર પર તમારી પસંદ ઉતારી શકો છો. ટ્રૂ વેલ્યૂ પરથી તમે 2 લાખ રૂપિયા સુધીના બજેટમાં તમારી પસંદની ગાડી ઘરે લઈ આવી શકો છો. આ 2 લાખના બજેટમાં તમને અહીં સારી કંડીશનની અને ફર્સ્ટ ઓનર દ્વારા વેચાણ માટે મૂકાયેલી swift, alto, wagonr મળી રહે છે. તો જાણો તમે કઈ કાર કેટલી કિંમતમાં ખરીદી શકો છો.

Alto LXI

image soucre

મારુતિની અલ્ટો એલએકસઆઈને ખરીદવું હવે સરળ બની ચૂક્યું છે. આ કારનું 2011નું મોડલ ટ્રૂ વેલ્યુ પર મળી રહ્યું છે. કાર ફક્ત 87000 કિમી ચાલી છે અને પેટ્રોલ વર્ઝનમાં મળી રહી છે. કારને તેના પહેલા ઓનર દ્વારા વેચાણ માટે રાખવામાં આવી છે. તેને તમે અહીંથી ફક્ત 140000 રૂપિયામાં ખરીદી શકો છો અને ઘરે લઈ આવી શકો છો.

સ્વિફ્ટ LXI

image soucre

જો તમારી પાસે નવી સ્વિફ્ટ કાર ખરીદવાનું બજેટ નથી તો તમે ટ્રૂવેલ્યૂ પરથી તેની ખરીદી કરી શકો છો. અહીં આ કાર 2011ના મોડલની મળી રહી છે. તે ફક્ત 91539 કિમી ચાલી છે. કારને ફર્સ્ટ ઓનર દ્વારા વેચવામાં આવી રહી છે. અહીંથી તમે તેને ફક્ત 2 લાખ રૂપિયામાં ખરીદી શકો છો અને તમારું સપનું પૂરું કરી શકો છો.

વેગનઆર LXI

image soucre

મારૂતિ સુઝુકીની આ કારનું 2011નું મોડલ વેચાણ માટે મળી રહ્યું છે. આ કાર 190900 કિમી ચાલેલી છે અને આ પેટ્રોલ વેરિઅન્ટમાં છે. આ કાર તેના ફર્સ્ટ ઓનર દ્વારા વેચાણ માટે મૂકવામાં આવી છે. તેને તમે લગભગ 125000 રૂપિયામાં સરળતાથી ઘરે લાવી શકો છો.

image soucre

નોંધ- અહીં કારની જે વેલ્યૂ આપવામાં આવી છે તે Truevalueની અધિકૃત સાઈટ પરની જાણકારી અનુસાર આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ