તમારી કારનું A.C. બની શકે કેન્સરનું કારણ !

સાવધાની!!

આ મેસેજ ડો.સેયદ બદર હુસેને જે એટલાન્ટા માં ન્યુરોલોજીસ્ટ છે તેમને આપેલ છે.

કૃપયા આ મેસેજ શેર કરો.

આ દરેક કાર યુઝ કરનાર માટે આ રસપ્રદ અને વાંચવા જેવું છે, કેમ કે તે સ્વાસ્થ્ય માટે છે. કાર મેન્યુલ્સ કે છે જયારે ગાડી માં બેસો પેહલા થોડીવાર બારી ખોલો અને થોડીવાર પછી એસી ચાલુ કરો.કેમ?

પેહલા કરતા અત્યારે ઘણા માણસો કેન્સર ના લીધે મરી રહ્યા છે.આપને એમ વિચારીએ જે કે આ વસ્તુ આવે ક્યાંથી છે? અહી એક ઉદાહરણ કેન્સર થવાનું કારણ સમજાવે છે.

ઘણા માણસો સવારમાં ઉઠે એટલે કારમાં અને રાતે છેલ્લે પણ કારમાં આખું અઠવાડિયું એમ જ હોય છે. જેવા તમે કારમાં એન્ટર થાવ એટલે તરત જ એસી ચાલુ ના કરો. થોડીકવાર પેહલા બારી ખોલો અને પછી થોડીવાર પછી એસી ચાલુ કરો.

અહી જાણો કેમ? રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે કારના ડેશબોર્ડ, સીટ જેટલી પણ પ્લાસ્ટીકની વસ્તુ છે બેન્ઝીન બહાર ફેંકે છે કેન્સરનું થવાનું મોટું કારણ છે.સમય લઇ ગરમ પ્લાસ્ટીકની સ્મેલ પર નિરીક્ષણ કરો જયારે ખોલો ત્યારે અને ચાલુ કરો ત્યારે.

બેન્ઝીન તમાર હાડકા, એનીમીયામાં અને સફેદ રક્ત ઘટાડવામાં, લ્યુકેમિયા અને બીજા ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે. સગર્ભા મહિલાનો ગર્ભપાત પણ થઇ શકે છે.

બેન્ઝીનનું લેવેલ ૫૦મીલીગ્રામ સુધી હોઉં જોઈએ. જયારે ગાડી અંદર પાર્ક કરેલી હોય અને બારી બંધ હોય ત્યારે બેન્ઝીનનું લેવલ ૪૦૦-૮૦૦ એટલે કે આઠ ઘણું થઇ જાય છે. અને એજ ગાડી જયારે તાપમાં ઉભી હોય ને બારી બંધ હોય તો આ લેવલ ૨૦૦૦-૪૦૦૦ જેટલું પહોચી જાય છે.૪૦ ઘણું વધી જાય છે.

જે લોકો કારમાં બેઠા હોય અને બારી બંધ રાખે એ શ્વાસ દ્વારા વધારે પડતા પ્રમાણમાં બેન્ઝીન શરીરમાં લઇ લે છે. બેન્ઝીન એક ઝેર છે જે તમારા કીડની અને યકૃત પર અસર કરે છે.કેટલું ખરાબ તમારા શરીર માટે આ ઝેરને બહાર કાઢવું બહુજ મુશ્કેલ હોય છે.

માટે મિત્રો જયારે કારમાં બેસો એ પેહલા થોડો સમય પેહલા બારી ખોલી અંદરની હવા બહાર નીકળવા દો.ત્યારબાદ કારમાં બેસો.

સુઝાવ:

જયારે કોઈ વ્યક્તિ કૈક સારું અને તમને લાભ થાય તેવું તમારી જોડે શેર કરે તો તે તમારે બીજા સુધી પહોચાડવું જોઈએ. આ તમારી એક નૈતીક જવાબદારી છે.મેહરબાની કરી બધા સુધી આ સંદેશ પહોચાડો જેથી બધામાં જાગૃતતા આવે અને કેન્સર જેવી બીમારી થી બચી શકાય.

ટીપ્પણી