લોકડાઉન પછી ભારતીય માર્કેટમાં આ કારોએ મચાવ્યો તરખાટ, 2020માં થયું જબરદસ્ત વેંચાણ

આજના આ આર્ટિકલમાં અમે આપને એ Top-5 કારો વિશે જણાવવાના છીએ જેનું લોકડાઉન બાદ ભારતીય માર્કેટમાં જબરદસ્ત વેંચાણ થયું છે. જો કે આ લેખમાં અમે મે મહિનામાં થયેલા વેંચાણની માહિતી નથી આપી કારણ કે આ મહિને મોટાભાગના ડિલરશીપ્સ બંધ હતા અને કંપનીનું પ્રોડક્શનબક પણ પ્રભાવિત થયું હતું.

image source

નવેમ્બર 2020 માં Maruti Suzuki Swift ની 18,498 કારોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

ઓક્ટોબર 2020: Maruti Swift ની 24,859 કારોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

સપ્ટેમ્બર 2020: Maruti Swift ની 22,643 કારોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

ઓગસ્ટ 2020: Maruti Suzuki Swift ની 14,869 કારોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

જુલાઈ 2020 : Maruti Suzuki Alto ની 13,654 કારોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

જૂન 2020: Maruti Suzuki Alto ની 7,298 કારોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

imag source

નવેમ્બર 2020 માં Maruti Nexa Baleno ની 17,872 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી.

ઓક્ટોબર 2020: Nexa Baleno ની 21,971 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી.

સપ્ટેમ્બર 2020: Nexa Baleno ની 19,433 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી.

ઓગસ્ટ 2020: Maruti Suzuki Alto ની 14,397 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી.

જુલાઈ 2020: Maruti Suzuki WagonR ની 7,207 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી.

જૂન 2020: Hyundai Creta ની 7,207 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી.

image soucre

નવેમ્બર 2020 માં Maruti Suzuki WagonR ની 16,256 યુનિટ્સ ભારતીય માર્કેટમાં વેંચાઈ.

ઓક્ટોબર 2020: Maruti WagonR ની 18,700 યુનિટ્સ ભારતીય માર્કેટમાં વેંચાઈ.

સપ્ટેમ્બર 2020: Maruti Alto ની 18,246 યુનિટ્સ ભારતીય માર્કેટમાં વેંચાઈ.

ઓગસ્ટ 2020: Maruti Suzuki WagonR ની 13,770 યુનિટ્સ ભારતીય માર્કેટમાં વેંચાઈ.

જુલાઈ 2020: Maruti Suzuki Baleno ની 11,575 યુનિટ્સ ભારતીય માર્કેટમાં વેંચાઈ.

જૂન 2020: Kia Seltos ની 7,114 યુનિટ્સ ભારતીય માર્કેટમાં વેંચાઈ.

image soucre

નવેમ્બર 2020 માં Maruti Suzuki Alto ની 15,321 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી હતી.

ઓક્ટોબર 2020: Maruti Alto ની 17,851 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી હતી.

સપ્ટેમ્બર 2020: Maruti WagonR ની 17,581 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી હતી.

ઓગસ્ટ 2020: Maruti Suzuki Dzire ની 13,629 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી હતી.

જુલાઈ 2020: Hyundai Creta ની 7,207 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી હતી.

જૂન 2020: Maruti Suzuki WagonR ની 6,972 કારોને ભારતીય ગ્રાહકોએ ખરીદી હતી.

image source

નવેમ્બર 2020 માં Maruti Suzuki Dzire ના 13,536 યુનિટ્સનું વેંચાણ થયું હતું.

ઓક્ટોબર 2020: Maruti Dzire ના 17,674 યુનિટ્સનું વેંચાણ થયું હતું.

સપ્ટેમ્બર 2020: Maruti Dzire ના 13,988 યુનિટ્સનું વેંચાણ થયું હતું.

ઓગસ્ટ 2020: Hyundai Creta ના 11,758 યુનિટ્સનું વેંચાણ થયું હતું.

જુલાઈ 2020: Maruti Suzuki Swift ના 10,173 યુનિટ્સનું વેંચાણ થયું હતું.

જૂન 2020: Maruti Suzuki Dzire ના 5,834 યુનિટ્સનું વેંચાણ થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ