કેન્સર જેવી મોટી બીમારીનો ઇલાજ થશે હવે, શું છે આ મહત્વના સમાચાર વાંચવા કરો એક ક્લિક…

કેન્સરના દર્દીઓ માટે આ ખબર ખરેખર રાહત આપનાર સાબિત થઈ શકે છે. યુકેના બ્રેસ્ટ કેન્સર શોધથી જોડાયેલા શોધકર્તાઓએ કહ્યું છે કે જો ફંડસની ઉણપ નહિ આવી તો નજીકનાં ભવિષ્યમાં એક એવી બ્લડ ટેસ્ટ થઇ શકશે જેના માધ્યમથી બોડી ચેકઅપના ૫ વર્ષ પહેલાજ બોડીમાં કેન્સર થવાની સંભાવના છે કે તેની જાણ તમને થઈ જશે.

image source

આની સાથે સાથે જ શરીરમાં કેન્સરના લક્ષણોની પણ ખબર પડી જશે. જોકે શોધકર્તાઓએ આ વાતને હજુ સુધી પ્રાપ્ત માહિતી મુજબ જ કહી છે.

image source

શોધકર્તાઓએ આ ટેસ્ટ માટે ૧૮૦ સેમ્પલ લીધા હતા જેમાંથી ૯૦ લોકોનો કેન્સરનો ઈલાજ ચાલતો હતો અને ૯૦ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતાં.

image source

આ ઉપરાંત પણ શોધકર્તાઓ ફરીથી ૮૦૦ લોકોના બ્લડ સેમ્પલ લઈને અલગ અલગ પાસાંઓ પર ટેસ્ટ કરી રહ્યા છે જેનાથી આ વાત સચોટ રીતે કહી શકાય કે આ શોધ કેટલી હદ સુધી ચોક્કસ હતી. શોધકર્તાઓ દરેક પહેલુઓની જાંચ કરી રહ્યા છે.

image source

આ જ સિલસિલામાં નોટિંઘમ વિશ્વવિદ્યાલયના પીએચડી છાત્ર એ જાણકારી આપતા કહ્યું છે કે જે દેશ ઓછાં તેમજ મધ્યમ વર્ગના છે તેમના માટે લોહીની તપાસણી વાયા ટેસ્ટ કરીને સ્તન કેન્સરની જાણકારી શુરૂઆતી ચરણમાં લગાવી શકવાથી ઘણો ફાયદો થશે.

image source

લાઈવ હિન્દુસ્તાનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ આપતી વખતે લખવામાં આવ્યું હતું કે પ્રતિવર્ષ લગભગ ૨૧ લાખ મહિલાઓ સ્તન કેન્સરથી પીડિત થાય છે.

image source

વર્ષ ૨૦૧૮ માં સ્તન કેન્સરના કારણે વિશ્વભરમાંથી લગભગ ૬ લાખ ૨૭ હજાર મહિલાઓ મૃત્યુને ભેટે ચઢી હતી. બાકી અન્ય પ્રકારના કેન્સરના કારણે લગભગ ૧૫ ટકા મહિલાઓ મૃત્યુ પામી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ