બુલેટ ટ્રેનની છે અનેક ખાસિયતો, સંપૂર્ણ જાણકારી જાણીને તમે પણ પડી જશો વિચારમાં..

બુલેટ ટ્રેન શું છે? બુલેટ ટ્રેનની સંપૂર્ણ જાણકારી!

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે એ અમદાવાદમાં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવા માટે હાથ મિલાવ્યા છે. 2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન દોડવા લાગશે.

તો આવો જાણીએ કે બુલેટ ટ્રેન છે શું? આ આર્ટિકલમાં અમે તમને બુલેટ ટ્રેન વિશે કેટલીક મહત્વની જાણકારીઓ આપશું. જે તમારા દરેક માટે ઉપયોગી સાબિત થશે. તો આવો જાણીએ કે આ બુલેટ ટ્રેન છે શું? તમે બુલેટ ટ્રેનનું નામ તો સાંભળ્યું હશે.

image source

પરંતુ જો તમને બુલેટ ટ્રેન વિશે કંઈ જ ખબર નથી તો આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે બધું જ જાણી જશો.

કેમકે આ આર્ટિકલમાં અમે તમને બુલેટ ટ્રેન વિશે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ. જેમકે બુલેટ ટ્રેન શું છે? બુલેટ ટ્રેન કોને કહેવાય? બુલેટ ટ્રેન ક્યારે બની? ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? અને દુનિયાની સૌથી તેજ બુલેટ ટ્રેન કઈ છે?

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બુલેટ ટ્રેનની ઘોષણા કર્યા બાદ લગભગ દરેક લોકોને બુલેટિન વિશે જાણવાની ઈચ્છા જાગૃત થઈ છે તેથી આ આર્ટીકલ અમે ખાસ તમારા લઈને આવ્યા છીએ.

બુલેટ ટ્રેન શું છે?

તેજ ગતિથી દોડતી બુલેટ ટ્રેન કહેવામાં આવે છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવા વાળી ટ્રેનને બુલેટ ટ્રેન કહેવાય છે. બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન તરીકે પણ જાણવા આવે છે.

image source

એટલે કે ૧૫૦ થી ૨૫૦ મિલ પ્રતિ કલાકની ઝડપ થી ચાલવા વાળી ટ્રેન બુલેટ ટ્રેન ની શ્રેણીમાં આવે છે. બુલેટ ટ્રેનની શરૂઆત જાપાનએ કરી હતી. પરંતુ આજે ઘણા બધા દેશોમાં બુલેટ ટ્રેન ઉપલબ્ધ છે.

જાપાનમાં જ્યારે પહેલીવાર હાઈસ્પીડ ટ્રેન ચલાવવામાં આવી ત્યારે તેની સ્પીડની સરખામણી બંદુકમાંથી છુટેલી ગોળી સાથે કરવામાં આવી હતી. તેથી તેજ ગતિથી દોડવા વાળી ટ્રેન નું નામ બુલેટ ટ્રેન પડ્યું.

image source

આંતરરાષ્ટ્રીય રેલવે સંઘ ના પ્રમાણે તેજ ગતિની ટ્રેન એને કહેવાય જે તેના નિર્ધારિત રસ્તા પર 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી હોય અને અપગ્રેડ સામાન્ય રેલ પથ પર ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી હોય.

સામાન્ય રીતે બુલેટ ટ્રેનની ઝડપ ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. સૌથી ઝડપી દોડવાવાળી બુલેટ ટ્રેન નો રેકોર્ડ 581 કિલોમીટર પ્રતિ કલાકનો છે.

બુલેટ રેનની પરિભાષા (વ્યાખ્યા) :-

image source

અમે તમને પહેલા જણાવી ચૂક્યા છીએ કે બુલેટ ટ્રેન શું છે? કઈ ટ્રેન બુલેટ ટ્રેન કહેવાય અને કેમ? પરંતુ તેની અનેક પરિભાષા પણ છે. જે નીચે મુજબ છે.

Infrastructure :– હાઈ સ્પીડ યાત્રા માટે ખાસ રીતે બનાવવામાં આવેલી ટ્રેન.
Minimum Speed Limit :- બુલેટ ટ્રેનની સ્પીડ ૧૫૦ થી ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ.
Operating Conditions :- સંપૂર્ણ રીતે અનુકૂળતા, સુરક્ષા અને સેવાની ગુણવત્તા માટે રોલિંગ સ્ટોકને તેના મૂળભૂત ઢાંચા સાથે બનાવવામાં આવે છે.

હાઈ સ્પીડ ટ્રેનમાં ૩ શ્રેણીઓ હોય છે.A

image source

શ્રેણી ૧ – નવા પાટાઓને વિશેષ રૂપથી વધારે સ્પીડ વાળી ટ્રેન માટે બનાવવામાં આવે છે. ચીનમાં ઓછામાં ઓછી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનો દોડી શકે છે .

શ્રેણી ૨ – હાલમાં મોજુદ પાટાઓને વિશેષ રૂપથી ઝડપથી દોડી શકે તેવી ટ્રેન માટે અપગ્રેડ કરવામાં આવે છે. જેનાથી ટ્રેન ઓછામાં ઓછી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે.

image source

શ્રેણી ૩ – હાલમાં મોજુદ પાટાઓને વિશેષ રૂપથી ઝડપથી દોડી શકે તેવી ટ્રેન માટે અપગ્રેડ કરવામાં આવે છે. જેનાથી ટ્રેન ઓછામાં ઓછી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે. પરંતુ કેટલાક ક્ષેત્રોમાં આ શક્ય હોતું નથી જેમ કે શહેરી ક્ષેત્ર.

બુલેટ ટ્રેનની વિશેષતાઓ :-

image source

બુલેટ ટ્રેનમાં સામાન્યની ટ્રેનની સરખામણીએ વધારે સુવિધા હોય છે. જેમ કે વહીલચેર વાળા યાત્રીઓ માટે અલગથી શૌચાલય હોય છે. મહિલાઓને સ્તનપાન કરાવવા માટે તેમજ બીમાર યાત્રીઓ માટે અલગથી મલ્ટીપર્પઝ રૂમ હોય છે.

બાળકો માટે અલગ ટોયલેટ સેટ અને વેસ્ટર્ન સ્ટાઇલના શૌચાલય પણ હોય છે. મનોરંજન માટે LCD પણ લગાવવામાં આવેલી હોય છે. તેમજ સાથે – સાથે ચાર્જિંગ માટે USB કેબલ પણ મળે છે.

image source

બુલેટ ટ્રેનમાં વિમાનની જેમ જ લેધર સીટ જેવી અનેક વિશેષતાઓ હોય છે. તેથી આપણે તેમાં મળવાવાળી સુવિધાઓને વિમાનમાં મળવાવાળી સુવિધાઓ સાથે સરખાઈ શકીએ છીએ.

બુલેટ ટ્રેનના શું – શું ફાયદા હોય છે?

આમ તો બુલેટ ટ્રેનના ઘણા બધા ફાયદા છે આજે અમે તમને આ આર્ટિકલમાં બુલેટ ટ્રેનના કેટલાક ફાયદાઓ વિશે જણાવશું.

૧. વિમાન ની તુલના માં સસ્તી યાત્રા :- વિમાનની હવાઈ યાત્રાની સરખામણી માં બુલેટ ટ્રેન ની યાત્રા સસ્તી હોય છે.

૩. બેસવાની ક્ષમતા અને આવૃત્તિ :- બુલેટ ટ્રેન માં એક હજારથી પણ વધારે લોકો બેસી શકે છે. જેથી તેની બેસવાની ક્ષમતા વિમાન જેટલી હોય છે.

૪. ધ્વનિ પ્રદૂષણ :- એરપોર્ટ પર ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ વધારે પ્રમાણમાં થતું હોય છે. વિમાનમાં ટ્રેનની સરખામણીમાં ખૂબ જ વધારે પ્રમાણ ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે.

image source

૫. મોડા પડવાની સમસ્યા પુરી :- સામાન્ય રીતે ટ્રેનોમાં લેટ પડવાની સમસ્યા મોટાભાગે થતી હોય છે. પરંતુ જાપાનની બુલેટ ટ્રેન પણ ફક્ત ૧ મિનિટ સુધી જ લેટ પડતી હોય છે.

૬.ઘણા બધા સ્ટોપ પર ઊભી રહેવાની ક્ષમતા :- વિમાનમાં એક સ્ટોપ થી બીજા સ્ટોપ પર જવામાં ઘણો સમય લાગતો હોય છે. જ્યારે બુલેટ ટ્રેન તે અંતર કેટલીક મિનિટો માં જ કપ શકાશે.

image source

૭. ઈંધણની બચત :- વિમાનની યાત્રામાં એક બુલેટ ટ્રેનની તુલનામાં વધારે રૂપિયા ખર્ચાતા હોય છે. અને ટ્રેનમાં વિમાનની તુલનામાં વધારે યાત્રીઓ સફર કરી શકે જેથી ઇંધણની બચત પણ થઈ શકે છે.

બુલેટ ટ્રેનને લઈને કેટલાક મહત્વપૂર્ણ :-

અહીંયા આજે અમે તમને બુલેટ ટ્રેનને લઈને પુછાતા કેટલાક મહત્વપરૂં પ્રશ્નો અને તેમના જવાબ જણાવશું. આ પ્રશ્નોના જવાબ લગભગ બધા જ જાણવા માંગતા હોય છે. જેમ કે..

image source

બુલેટ ટ્રેનની શરૂઆત ક્યારે થઇ?

બુલેટ ટ્રેનની શરૂઆત ભારતથી હજારો કિલોમીટર દૂર એક દેશ ૧ 1927માં કરી દીધી હતી. તે દેશનું નામ છે જાપાન!! જી હાન! દુનિયાની સૌથી પહેલી બુલેટ ટ્રેન ચલાવવાવાળો દેશ છે જાપાન!

જાપાન, કે જેની રાજધાની ટોક્યો સંસારની સૌથી વધારે જનસંખ્યા ધરાવતી અને સૌથી અમીર શહેર છે અને તે શહેર તેના ઉત્તમ પરિવહન તંત્ર માટે વિશ્વભરમાં જાણીતું છે.

પહેલી વાર બુલેટ ટ્રેન ક્યાં અને ક્યારે દોડી?

image source

જાપાનમાં સૌથી પહેલા બુલેટ ટ્રેન 1964માં ચલાવવામાં આવી હતી. તેની પરિકલ્પના જાપાન એ 1930માં જ કરી લીધી હતી. તેની સ્પીડ ની તુલના બંદૂકમાંથી છૂટેલી ગોળીથી કરવામાં આવે સીજે. તેથી તેને બુલેટ ટ્રેન નામ મળી ગયું.

સાથે-સાથે જાપાનમાં તેને લોકો બુલેટ શિનકાશેન એટલે કે “નહીં મેન લાઈન” કહીને પણ બોલાવે છે. જાપાનમાં સૌથી ઝડપી વ્યવસાયિક બુલેટ ટ્રેન હાલમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

દુનિયાની સૌથી તેજ ગતિથી દોડતી ટ્રેન કઈ છે?

image source

દુનિયાની સૌથી તેજ ગતિથી દોડતી ટ્રેન ચીનમાં છે. તે ટ્રેનનું નામ શંઘાઇ મેગ્લેવ છે. તેની ઝડપ 268 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે વિશ્વની સૌથી ઝડપથી દોડવાવાળી બુલેટ ટ્રેન છે.

જો કે જાપાને હાલમાં તેની સૌથી ઝડપી દોડવાવાળી બુલેટ ટ્રેનનો ટ્રાયલ શરૂ કરી દીધો છે. તે ટ્રેન 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકશે.

image source

બુલેટ ટ્રેનની સ્પીડ કેટલી હોય છે?

સામાન્ય રીતે બુલેટ ટ્રેનની સ્પીડ થી 250 કિલોમીટર પ્રતિ કલાકની છે.

દુનિયા માં કયા કયા દેશમાં બુલેટ ટ્રેન છે?

image source

વર્તમાન સમયમાં દુનિયા માં ઘણા બધા દેશોમાં બુલેટ ટ્રેન દોડી રહી છે. જેમાં જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, સાઉદી અરબ, સ્વીડન, સ્પેન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા રશિયા અને ઉઝબેકિસ્તાન શામિલ છે.

ભારતમાં બુલેટ ટ્રેનની શરૂઆત ક્યારે થઈ?

14 સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે એ સાથે મળીને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં ટ્રેનને પાટા પર લાવવા નો નિર્ણય પણ કરી દીધો છે.

બુલેટ ટ્રેન ભારતમાં ક્યારે દોડશે?

image source

ભારતની કેન્દ્રની મોદી સરકારે નક્કી કર્યું છે કે 2030 ની જગ્યા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવે. એટલે કે ભારતમાં 15 ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં બુલેટ ટ્રેન દોડવાની સંભાવના છે.

ભારતની સૌથી તેજ ગતિથી દોડવાવાળી ટ્રેન!

વર્તમાન સમયમાં ગતિમાન એક્સપ્રેસ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવાવાળી ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. તેના પહેલા ભારતની સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ ભોપાલથી દિલ્હી સુધી દોડતી હતી.

નિષ્કર્ષ :-

image source

આ પોસ્ટમાં અમે તમને બુલેટ ટ્રેન શું છે?,બુલેટ ટ્રેન ની પરિભાષા, બુલેટ ની વિશેષતા, બુલેટ ટ્રેન ના ફાયદા અને નુકશાન તેમજ બુલેટ ટ્રેન સાથે જોડાયેલા પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવ્યું છે.

અમને આશા છે કે તમને બુલેટ ટ્રેન ની જાણકારી આપતો આ આર્ટિકલ પસંદ આવશે. અને હવે તમને બુલેટ ટ્રેન વિશે ઘણી બધી જાણકારી પણ મળી ગઈ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ