ફોલો કરો બ્રો ડાયટ, અને મેળવો આટલા બધા લાભ

બ્રો ડાયટ પ્લાન

image source

મોટાભાગના કેટલાક લોકો વજન ઘટાડવા માટે ખુબ મહેનત કરે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે લોકો વજન ઘટાડવા માટે કેટલાક પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરે છે. ત્યાંજ કેટલાક લોકો એવા પણ છે જેમને લાગે છે કે એકસરસાઈઝ કર્યા વગર જ વજન ઘટાડી શકાય છે.

એટલા માટે તેઓ કેટલાક પ્રકારના ડાયટ પણ ફોલો કરે છે, જેવા કે પેલીયો ડાયટ, વેગન ડાયટ વગેરે. આવો જ એક બ્રો ડાયટ પ્લાન છે જેના વિષે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. આ બ્રો ડાયટ પ્લાનમાં ખાવાપીવાની કોઈ રોક-ટોક નથી હોતી નથી અને વજન પણ ઓછું થાય છે.

image source

ખરેખરમાં, બ્રો ડાયટ પ્લાન ૫૦ વર્ષ જુનો ડાયટ પ્લાન છે, જે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યું છે. ઉપરાંત લોકો પણ આ બ્રો ડાયટ પ્લાનને પસંદ કરી રહ્યા છે અને ફોલો પણ કરી રહ્યા છે. હવે અમે આપને જણાવીશું બ્રો ડાયટ પ્લાન વિષે.

આ એક એવો ડાયટ પ્લાન છે જે માઈક્રો કાઉન્ટ પર આધારિત છે. અ વજન ઘટાડવા માટે ખુબ જ વધારે કારગત સાબિત થાય છે. આ બ્રો ડાયટ પ્લાનની ખાસ વાત એ છે કે આમાં અન્ય ડાયટ પ્લાનની જેમ કઈપણ ખાવાની મનાઈ નથી. આમાં કોઈ સખ્ત ડાયટને ફોલો કરવું નથી કરવું પડતું.

image source

બ્રો ડાયટમાં આપ કઈપણ ખાઈ શકો છો, પરંતુ અ વાતનું ધ્યાન રાખવું કે એમાં કેટલું ખાવું અને કેટલા પ્રમાણમાં ખાવું, મતલબ કે એક નિશ્ચત પ્રમાણમાં ભોજન ખાવું આ જ બ્રો ડાયટનો એકમાત્ર નિયમ છે. આ ડાયટ પ્લાનમાં શરીર માટે જરૂરી પોષકતત્વોને સામેલ કરવામાં આવ્યા છે. આ ડાયટથી આપ પોતાના ભોજનને નિયંત્રિત અને સીમિત રાખી શકો છો.

આ ડાયટ પ્લાન ફોલો કરવા માટે આપે ભોજનમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટને એક નિશ્ચિત પ્રમાણમાં હોવું ખુબ જરૂરી છે ત્યારે જ ખબર પડી શકે છે કે આખા દિવસમાં કેટલા માઈક્રો કાઉન્ટ લઈ રહ્યા છો તેને ૩૦ દિવસ સુધી ફોલો કરો કોઇપણ પ્રમાણ વધાર્યા વગર, જેથી વજન જલ્દીથી ઘટાડી શકાય.

બ્રો ડાયટમાં દિવસમાં ૬ વાર ભોજનનું સેવન કરી શકાય છે.

image source

આમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરની સાથે ૩ ટાઇમ નાસ્તો પણ સામેલ છે. આમ આવી રીતે ભોજનનું સેવન કરવામાં આવે છે જેનાથી શરીરને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ મળી જાય અને ફેટ પણ વધે નહી. અ ડાયટને અનુશાસિત રીતથી ફોલો કરવામાં આવે તો આપનું વજન ઘટાડવામાં ખુબ જ મદદ મળી શકે છે.

બ્રો ડાયટ પ્લાન ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આપે માઈક્રો કાઉન્ટ પર આપી શકો છો જેનાથી આપને આ ખબર મેળવી શકાય કે આપ દિવસ દરમિયાન કેટલી કેલરી લઈ રહ્યા છો.

image source

બ્રો ડાયટ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અ ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ