તું ક્યા કલરની લિપસ્ટીક લગાડીને આવવાની છે ?

angry_phone-420x215

 

બોયફ્રેન્ડ (ફોન પર) : ડિયર, આજે તું ક્યા કલરની લિપસ્ટીક લગાડીને આવવાની છે ?

ગર્લફ્રેન્ડ : (ગુસ્સામાં) બસ, તમને લોકોને માત્ર આવી જ વાતો કેમ મનમાં આવતી હોય છે ?

બોયફ્રેન્ડ : ઠીક છે, ફૂગાવાને ડામવા માટે, રૃપિયાને ગબડતો અટકાવવા માટે અને માર્કેટના નરમાઈભર્યા વાતાવરણને સુધારવા માટે અર્થતંત્રમાં ઓછામાં ઓછી દખલગીરી કરીને તેજી તરફના વલણમાં સુધારો કરવા માટે રિઝર્વ બેન્કે કેવાં પગલાં લેવાં જોઈએ ?

ગર્લફ્રેન્ડ : (બે ક્ષણ પછી) અં… પિન્ક કલરની લિપસ્ટીક!

 

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી