આ છે બૉલીવુડના 5 સૌથી તાકાતવાન અભિનેતાઓ, નંબર 5એ તો ખભા પર ઊંચકી લીધી હતી બાઇક.

પહેલા કરતા જમાનો હવે ખૂબ જ બદલાઈ ગયો છે અને જમાના આઠે સાથે ફિલ્મો પણ બદલાઈ ગઈ છે.હવેની ફિલ્મોમાં એક્શનની ભરમાર જોવા મળે છે. જે ફિલ્મો એક્શનથી ભરપૂર હોય છે એના આજે પણ લાખો દીવાના છે અને એવી ફિલ્મો જોવાનું દર્શકો પણ ખૂબ જ પસંદ કરે છે. આજે અમે તમને બોલિવુડના 5 સૌથી શક્તિશાળી અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે તો ચાલો જાણી લઈએ એમના વિશે.

1 વિદ્યુત જામવાલ.

image source

દુનિયાના ટોપ માર્શલ આર્ટિસ્ટમાં નામ મેળવનાર અભિનેતા વિદ્યુત જામવાલ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી તાકાતવાન અભિનેતાઓમાંથી એક છે. તમે લોકોએ વિદ્યુત જામવાલની ફિલ્મો જરૂર જોઈ હશે, એમની ફિલ્મોમાં ખૂબ જ જબરદસ્ત અને દિલ ગભરાવી મૂકે એવા સ્ટંટથી ભરેલી હોય છે. વિદ્યુત જામવાલ મોટાભાગે પોતાની ફિલ્મમાં સ્ટંટ કરતા જોવા મળે છે.

2. અક્ષય કુમાર.

image source

બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મો કરતા આવ્યા છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મોમાં એક્શન અને સ્ટંટ સીન પણ જાતે જ કરે છે. પછી ભલેને એ સ્ટંટ ગમે તેટલો અઘરો જ કેમ ન હોય. અક્ષય કુમાર ક્યારેય સ્ટંટ સીન શૂટ કરવા માટે બોડી ડબલનો ઉપયોગ નથી કરતા.

3. ટાઇગર શ્રોફ.

image source

સૌથી તાકાતવાન અભિનેતાઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે બોલિવુડના ખૂબ જ હેન્ડસમ અને સ્ટાઈલિશ અભિનેતા ટાઇગર શ્રોફ. ટાઇગર શ્રોફની ફિટનેસ વિશેના સમાચાર તો આવ્યા જ કરે છે. ટાઇગર શ્રોફ જેટલા ફિટ છે એમની બોડી પણ એટલી જ શક્તિશાળી છે. તમને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફ ફિલ્મોમાં સ્ટંટ સીન જાતે જ કરવાનું પસંદ કરે છે અને ટાઇગર શ્રોફના સ્ટંટ સીન દર્શકોને પણ ખૂબ જ ગમે છે.

4. સની દેઓલ.

image source

સની દેઓલ 90ના દાયકાના ખૂબ જ સફળ એક્શન હીરો રહ્યા હતા. સની દેઓલની ફિલ્મોમાં લોકોને ખૂબ જ એક્શન અને સ્ટંટ સીન જોવા મળતા હતા. સની દેઓલની પર્સનાલિટી પણ એકદમ દમદાર છે. સની દેઓલ ખૂબ જ વધારે શક્તિશાળી છે. આજે પણ એમના કરોડો ચાહકો છે.

5 જોન અબ્રાહમ.

image source

આ લિસ્ટમાં જોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. બોલિવુડના સૌથી ફિટ અને સૌથી શક્તિશાળી અભિનેતા તરીકે જોન અબ્રાહમ ઓળખાય છે. જોન અબ્રાહમ પર લાખો છોકરીઓ ફિદા છે. જોન અબ્રાહમ ખૂબ જ ડેશીંગ અને હેન્ડસમ પણ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ