ફીટ અને હેલ્થી બોડીથી કરોડો લોકોને પોતાના ચાહક બનાવનાર આ દિગ્ગજ સ્ટાર્સ, વાસ્તવિક જીવનમાં પીડાય છે આવા રોગોથી, નામ વાંચીને તમે પણ ચોંકી જશો.

મિત્રો, ફિલ્મજગત એ એક એવી દુનિયા છે રૂપિયા અને શોહરતથી ભરેલી છે. આ દુનિયામા ઘણા બધા એવા કલાકારો છે કે, જેમની પાસે સંપત્તિની કોઈ કમી નથી. તે ફિલ્મજગતમા કામ કરીને કરોડો રૂપિયા કમાયા છે પરંતુ, તેમ છતા તેમના જીવનમા સુખ, શાંતિ કે ખુશી નથી. આમ જોવા જઈએ તો તે દેખાવે ફીટ છે પરંતુ, તે ગંભીર રોગો સામે ખુબ જ સંઘર્ષ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ ક્યાં છે આ અભિનેતાઓ.

સલમાન ખાન :

image source

ફિલ્મજગતના દબંગ સ્ટાર એવા ખુબ જાણીતા અને પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન ને બધા ઓળખતા જ હશો. તેને લોકો ભાઈજાન તરીકે પણ ઓળખે છે. આમ દબંગસ્ટાર સલમાન ખાન દેખાવમાં તો ખૂબ ફિટ અને તંદુરસ્ત લાગે છે પરંતુ, કદાચ તમે એ વાતથી અજાણ હશો કે, સલમાન ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ નામની ગંભીર બીમારીથી પીડિત છે. તેણે આ વાતનો ખુલાસો વર્ષ ૨૦૧૭મા એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. આ બીમારી ખુબ જ અસહ્ય પીડા આપે છે, ચહેરાથી લઈને મગજ સુધી અસહ્ય પીડા અનુભવાય છે.

અમિતાભ બચ્ચન :

image source

બોલીવૂડ ફિલ્મજગતમા શહેનશાહ તરીકે ઓળખાતા આ કલાકારને ફિલ્મજગતના પિતા પણ માનવામા આવે છે. તે દેખાવમા ખૂબ જ ફીટ અને તંદુરસ્ત લાગે છે પરંતુ, તે પણ એક ગંભીર બીમારીના શિકાર બની ચુક્યા છે. એક ફિલ્મનુશૂટિંગ કરતી વખતે તેને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી, જેનાથી તે હજી ઘણી વખત પીડા અનુભવે છે અને એ પીડા સહન કરતા આવ્યા છે. તે લીવર સિરહોસિસની સમસ્યાથી પીડાય છે. જેમાં તેનું લીવર માત્ર ૨૫ ટકા જ કામ કરી રહ્યું છે. આ એક એવો રોગ છે જેમાં લીવરના યકૃતના કોષો નાશ થવા લાગે છે, જેનાથી ખુબ જ પીડા અનુભવાય છે.

પ્રિયંકા ચોપડા :

image source

હિન્દી ફિલ્મજગતથી લઈને હોલીવૂડ ફિલ્મજગતમાં પોતાનું નામ બનાવનારી આ પ્રખ્યાત અભિનેત્રીને તમે જાણતા જ હશો. તેણે હોલીવૂડ ફિલ્મજગતમા એક સારી એવી ઓળખ બનાવી છે. તે પણ એક બીમારીથી પીડિત છે અને તેનો સામનો કરી રહી છે. આ અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો હતો કે, તે પાંચ વર્ષની વયથી જ અસ્થમાની બીમારીથી પીડાય છે.

સોનમ કપૂર :

image source

ફિલ્મજગતની આ સ્ટાઈલીસ ક્વીન પણ એક બીમારીથી પીડિત છે, તે ડાયાબિટીઝની બીમારીથી પીડાય છે. જો કે, પોતાની જીવનશૈલી બદલીને તંદુરસ્ત જીવન અપનાવીને તેણે આ બીમારીને મોટા પ્રમાણમા કાબુમા કરી લીધી છે.

સેલિના ગોમેઝ :

image source

આ અભિનેત્રીને તો તમે જાણતા જ હશો. તે પણ એક બીમારીથી પીડીત છે. તે લ્યુપસ નામની બીમારીનો શિકાર છે અને તેની સામે લડી રહી છે. તેથી આ કારણોસર તેણે તેમના કામને છોડીને વિરામ લીધો હતો. આ બીમારી ખુબ જ જીવલેણ હોય છે. આ રોગ ધીરે-ધીરે કિડનીથી લઈને શરીરના બીજા ભાગોમા ફેલાઈ જાય છે અને આપણા આખા શરીરને કમજોર કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ