જાણો બોલિવૂડના આ 5 એક્ટર વિશે, જેમનું મોં જોઇને જ કામ કરવા માટે પાડી દીધી હતી ચોખ્ખી ના, જેમાં નંબર 4 તો…

બોલિવૂડમાં આજે કેટલાક એવા દમદાર કલાકારો છે જે મોટા સંઘર્ષ બાદ ખાસ મુકામે પહોંચ્યા છે. બોલિવૂડ ભારતની સૌથી લોકપ્રિય ઈન્ડસ્ટ્રી માનવામાં આવે છે. આજે એવા કેટલાક બોલિવૂડ કલાકારોની વાત કરવાની છે જેમાં 5 મોટા અભિનેતાઓનો સમાવેશ થઈ રહ્યો છે જે આજે બોલિવૂડમાં રાજ કરી રહ્યા છે પણ એક સમય એવો પણ હતો જ્યારે તેમને તેમના ચહેરા અને રંગના કારણે રીજેક્ટ કરી દેવાતા હતા.

અજય દેવગણ

image source

બોલિવૂડના સૌથી દમદાર અભિનેતામાંના એક માનવામાં આવે છે. અજય દેવગણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ધાક જમાવી છે. આજે સફળ અભિનેતા ગણઆતા અજયે શરૂઆતના દિવસોમાં કરિયરમાં અનેક વાર રીજેક્શનનો સામનો કર્યો હતો. તેઓ શરૂઆતમાં તેમના દેખાવના કારણે થાપ ખાઈ રહ્યા હતા. પરંતુ આજે એક લોકપ્રિય અભિનેતા બની ચૂક્યા છે.

નવાઝુદ્દીન સીદ્દીકી

image source

આ અભિનેતાએ ખૂબ જ સંઘર્ષ અને લગનની સાથે બોલિવૂડમાં જાણીતા થવા માટેના પ્રયાસ કર્યા. શરૂઆતમાં સંઘર્ષોની સાથે લડીને તેઓએ આગળ વધવાનો સંકલ્પ કર્યો. શરૂઆતમાં નવાઝુદ્દીન સીદ્દીકીએ તેમના લુકના કારણે કામ મેળવ્યું નથી પણ પછી તેઓએ એવી પ્રગતિ કરી કે બોલિવૂડમાં નામ કમાઈ લીધું છે.

ગોવિંદા

image source

બોલિવૂડના ડાન્સર ગણાતા ગોવિંદાને શરૂઆતના કરિયરમાં તેમના લુકના કારણે ખાસ કામ મળતું ન હતું. ગોવિંદા ખૂબ નાના હતા ત્યારે બોલિવૂડમાં તેમની એન્ટ્રી થઈ અને ત્યારથી આજ સુધી તેઓ બોલિવૂડમાં રાજ કરી રહ્યા છે. આજે અનેક દર્શકો તેમના ફેન બની ચૂક્યા છે.

અમિતાભ બચ્ચન

image source

બોલિવૂડના મહાનાયક અને બોલિવૂડના સૌથી અમીર અભિનેતાઓમાંની એક અમિતાભ બચ્ચનને તેમની લાંબી હાઈટને માટે અને સાથે અન્ય અનેક કારણોથી પણ રીજેક્ટ કરાતા હતા. પણ પછી તેઓએ પોતાની કલાનું પ્રદર્શન કરીને લાખો અને કરોડો લોકોના દિલ પર રાજ કર્યું અને તરત જ બોલિવૂડમાં તેમનો સિક્કો ચાલવા લાગ્યો. આજે તેઓ ઈન્ડસ્ટ્રીમાં એક સન્માનિય સ્થાન ધરાવે છે.

ઈરફાન ખાન

image source

બોલિવૂડના દમદાર કલાકાર ઈરફાન ખાન તેમની સુંદરતા ન હોવાના કારણે કરિયરની શરૂઆતમાં થાપ ખાઈ રહ્યા હતા. તેઓએ હિંમત હારી નહીં અને બોલિવૂડના એક સફળ અભિનેતાના લિસ્ટમાં સામેલ થઈ ગયા. ભલે આજે ઈરફાન દુનિયામાં નથી પણ કરોડો લોકોના દિલમાં તેઓ રાજ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ