બેડરૂમમાં પણ ઇશા ગુપ્તા લાગે છે.. ફોટો તમે જોતા રહી જશો…

બોલીવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા સોશિયલ મડિયા પર અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. તેમનો બોલ્ડ અવતાર હંમેશા ચર્ચાઓ ઉભી કરતી રહે છે. તેણીનો આવો જ એક બોલ્ડ લૂક સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસની આ નવી તસ્વીર લોકોને ખૂબ પસંદ આવી રહી છે. એક્ટ્રેસનો આ હોટ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. ઇશાએ પોતાની આ મોનોક્રોમ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Esha Gupta bold photos
image source

ઇશા ગુપ્તાની એક તસ્વીર ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ તસ્વીરમા તેણીનો ફરી એકવાર બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. આ વખતે બાથરૂમમાં નહીં પણ બેડરૂમમાં છવાઈ ગયો તેણીનો જાદૂ.

Esha Gupta bold photos
image source

તસ્વીરમાં ઇશાએ બ્લેક મોનોકિની પહેરેલી છે. તેની ઉપર તેણીએ લેસી શ્રગ પહેર્યું છે. ત્સવીરમાં ઇશા બેડ પર પોઝ આપતી દેખાઈ રહી છે. એક્ટ્રેસની તસ્વીર પર લોકોએ ખૂબ રિએક્શન્સ આપ્યા છે.

Esha Gupta bold photos
image source

ઇશાએ પોતાની તસ્વીર શેર કરતાં કેપ્શન લખ્યું છે. તેણીએ તેમાં લખ્યું છે, બે પ્રકારે લોકો સુધી પ્રકાશ પહોંચાડી શકાય છે, એક મીણબત્તીતી અને બીજું દર્પણથી.

Esha Gupta bold photos
image source

થોડા દિવસો પહેલાં ઇશા ગુપ્તાએ પોતાના બાથરૂમથી પણ એક તસ્વીર શેર કરી હતી. ઇશાની આ તસ્વીર પણ તેના ફેન્સને ખૂબ પસંદ આવી હતી. બાથરૂમમાં અરિસાની સામે ઉભા રહીને ઇશાએ પિંક ક્રોપ ટોપમાં પોઝ આપ્યો હતો. તે તસ્વીર જોઈને લાગતું હતુ કે તે કદાચ વહેલી સવારની તસ્વીર હશે.

Esha Gupta bold photos
image source

ઇશા ગુપ્તા પોતાની ફીટનેસનું ખૂબ ધ્યાન રાખે છે તે તો તેના સુડોળ શરીર પરથી જ દેખાઈ આવે છે. તેણી હંમેશા યોગા કરતી તસ્વીરો પણ પોસટ્ કરતી રહે છે. આ ઉપરાંત પણ તેણી પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસ્વીરો પણ પોતાના સેશિયલ મડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે તેમાંની આ એક તસ્વીર છે.

Esha Gupta bold photos
image source

ઇશા ગુપ્તાની પહેલા પણ એક મોનોકીનીવાળી તસ્વીર વાયરલ થઈ હતી. થોડા દિવસો પહેલાં જ તેણીએ મોનોકિનીમાં પોતાનું એક ફોટોશૂટ કરાવ્યુ હતું. તે વ્હાઇટ કલરની મોનોકીનીમાં જોવા મળી હતી. અભિનેત્રીનું આ બોલ્ડ ફોટોશૂટ ઘણા લોકોને પસંદ આવ્યું હતું. આ તસ્વીરમાં ઇશાએ સુંદર પોઝ આપ્યો છે.

Esha Gupta bold photos
image source

ઇશા પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે અને તેણી માત્ર ઓનસ્ક્રીન જ બોલ્ડ નથી દેખાતી પણ ઓફ સ્ક્રીન પણ તેણી સુપર બોલ્ડ છે. તેણીએ થોડા સમય પહેલાં જ પોતાની લાઇફ સાથે જોડાયેલી કેટલીક હેપ્પી તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં તેણી ખૂબ જ ખુશ લાગી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ