બોલીવૂડનો રીચેસ્ટ સ્ટાર છે આ અભિનેતા ! તેણે અથાગ પરિશ્રમ દ્વારા પોતાનું આ સ્થાન પ્રાપ્ત કર્યું છે !

આ અભિનેતા બોલીવૂડનો સૌથી ધનવાન અભિનેતા છે, તેનું નામ સાંભળી તમે ચોંકી જશો

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

આજે એન્ટરટેઇનમેન્ટ જગત લાખો લોકોને અઢળક રૂપિયા કમાવી આપે છે. તાજેતરમાં જ એક ચર્ચા પુરજોશમાં થઈ રહી હતી કે ધી એવેન્જર્સ – એન્ડ ગેમ માટે રોબર્ટ ડોને જુનિયરને અધધ ફી ચૂકવામાં આવી હતી અને તે સાથે જ તે અત્યાર સુધીમાં સૌથી વધારે વળતર મેળવતો અભિનેતા બન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by शाहरुख खान (Srk)💓💜😘 (@wlcm_2_srkian_world) on

હોલીવૂડમાં તો લાખો કરોડો ડોલરની વાત થતી હોય છે અને જો તેને રૂપિયામાં કન્વર્ટ કરવામા આવે તો વાત અબજો સુધી પહોંચી જાય.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

જોકે ભારતીય અભિનેતાઓ એટલે કે બોલીવૂડ સુપર સ્ટાર્સ પણ કંઈ ઓછા રૂપિયા નથી કમાતા. અને હવે તો તેઓ ફીની સાથે સાથે ફીલ્મના નફામાં પણ ભાગ ધરાવે છે અને માત્ર તેમની આવકનો અંત ત્યાં જ નથી આવતો પણ તેઓ હવે જાતે જ પ્રોડ્યુસર બને છે અને પૂરે પુરો નફો પોતાની કંપનીને મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders) on

આપણે આજે જે અભિનેતાની શ્રીમંતાઈની વાત કરવા જઈ રહ્યા છે તેની પાસે તેનું પોતાનું પ્રાઇવેટ પ્લેન છે તેના પરથી જ તેની શ્રીમંતાઈનો . તેમ છતાં અમે અહીં કેટલીક વિગતો આપવા માગીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

બોલીવૂડનો આ સૂપર રીચ સ્ટાર બીજું કોઈ નહીં પણ શાહ રુખ ખાન છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરુખ ખાન વર્ષના લગભગ 270 કરોડની કમાણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

તેની પોતાનું મુવી પ્રોડક્શન હાઉસ છે જેનું નામ છે રેડ ચીલી એન્ટરટેઇનમેન્ટ.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

તેણે પોતાની જ IPL ટીમ ખરીદી છે જેનું નામ છે કોલકાતા નાઇટ રાઇડર્સ.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

શાહરુખ ખાને આ મુકામ પર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. 1989માં તેણે પોતાની કારકીર્દીની શરૂઆત દુર્દર્શન પર આવતી ફૌજી સિરિયલથી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

આ જે તે બોલિવૂડનો બાદશાહ છે અને માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તેના ફેન્સ છે. તે ઘણી જગ્યાએ પોતાના પ્રાઇવેટ પ્લેનમાં જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ