નવા જમાનાનાં ૫ દમદાર એક્શન હીરો, બધાની બોડી અને એ ક્શન જોઈને થઈ જાય છે બધા હેરાન

અમે વાત અમુક એવા એક્શન હીરોની કરવા જઈ રહ્યા છીએ જેની એક્શન અને બોડીને જોયા બાદ જ લોકો ફિલ્મ જોવા તૈયાર થઈ જાય છે…

કોઈ ફિલ્મમાં રોમાન્સ, એ ક્શન અને ડ્રામા હોવુું જ દર્શકોને તમારા સાથે જોડવાનું કામ કરે છે. ૧૦૦ વર્ષ પહેલા ભારતીય સિનેમા બન્યું, આ દરમિયાન ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ થયા અને બધાની પોતપોતાની ખાસિયત રહી છે. કોઈ અભિનેતા રોમાન્સનાં બાદશાહ છે તો કોઈ એક્શનમાં અવ્વલ છે તો કોઈ પોતાના ઈમોશનલ ડ્રામાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી કે છે. બધાના પોતાના અંદાજ છે પરંતુ અમે વાત અમુક એ વા એક્શન હીરોની કરવા જઈ રહ્યા છીએ જેની એ ક્શન અને બોડીને જોયા બાદ જ લોકો ફિલ્મ જોવા તૈયાર થઈ જાય છે. ઈંડસ્ટ્રીમાં નવા જમાનાનાં ૫ દમદાર એ ક્શન હીરો, જેની બોડી અને એ ક્શન કરવાનો અંદાજ જ લોકોને તેમની ફિલ્મ જોવા પર વિવશ કરી દે છે.

નવા જમાનાનાં ૫ દમદાર એક્શન હીરો

સલમાન ખાન, અક્ષય કુમાર, રજનીકાંત અને ચિરંજીવી જેવા ઘણા બોલીવુડ અને સાઉથ સિનેમામાં એ ક્ટર રહ્યા છે પરંતુ હવે સમય બદલાય રહ્યો છે અને લોકો નવા અભિનેતાનર પણ ઓળખ આપવા ઈચ્છે છે. ત્યારે તો અમે તમને ૫ સૌથી દમદાર એ ક્શન હીરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ .

રામ ચરણ

 

View this post on Instagram

 

A post shared by Ram Charan 💪🏽 (@ramcharan_) on


તેલુગુ ફિલ્મોનાં સુપરસ્ટારને આજ દેશભરમાં ઓળખવામાં આવતા અભિનેતા રામ ચરણની ફેન ફોલોવિંગ પણ ખૂબ છે. પોતાની એક્શન ફિલ્મો માટે સાઉથ ઈંડિયાથી નોર્થ ઈંડિયા સુધી પ્રખ્યાત આ અભિનેતા એ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. તમને જણાવી દઈએ કે રામ ચરણ હાલમાં એસ એસ રાજમૌલીની ૩૦૦ કરોડની ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

વિધુત જામવાલ

 

View this post on Instagram

 

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) on


વિધુત જામવાલ ફિલ્મોમાં વિલન અને હીરો બન્નેનું જ ધાંસૂ રૂપ બતાવી ચૂક્યા છે અને એ ક્શનનાં મામલે તો આ બધાનાં બાપ છે. આમની દરેક ફિલ્મમાં એ ક્શનનાં જબરજસ્ત દ્રશ્યો દેખાડવામાં આવે છે. વિધુત જામવાલ ન ફક્ત ભારત પરંતુ વિશ્વનાં ટોપ એક્શન હીરોમાં શુમાર રાખે છે.

ટાઈગર શ્રોફ

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on


નવા જમાનાનાં જબરજસ્ત એ ક્શન હીરો અને ઉમદા ડાન્સર ટાઈગર શ્રોફનાં ચાહકોની સંખ્યા પણ કંઈ ઓછી નથી. ટાઈગર શ્રોફ બોલીવુડમાં પોતાના ખૂબ સારા સ્ટંટ્સ માટે ઓળખવામાં આવે છે અને હીરોપંતીથી લઈને બાગી ૨ સુધી ટાઇગર શ્રોફે દમદાર એ ક્શનના જલવા બતાવ્યા છે. હવે એ મની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ આવવાની છે જેમા પણ તમે ડાન્સ, રોમાન્સ અને એ ક્શનનો તડકો જોઈ શકશો.

ઋત્વિક રોશન

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on


રોમેન્ટિક ફિલ્મોથી શરૂઆત કરનાર બોલીવુડનાં પોપ્યુલર અભિનેતા જેટલા દમદાર એ ક્શન સીન કરે છે એ ટલો જ જબરજસ્ત ડાન્સ પણ કરે છે. ઋત્વિક રોશનની એ ક્શન ફિલ્મ ક્રિશ-૩ અને બેંગબેંગને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી હતી અને હાલનાં દિવસોમાં તે પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યા છે પરંતુ આમના ચાહકોને એ મની બીજી એ ક્શન ફિલ્મની રાહ છે.

અલ્લૂ અર્જુન

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline) on

સાઉથ સિનેમાનાં સૌથી પોપ્યુલર એ ક્શન હીરો અલ્લૂ અર્જુનને હિંદી દર્શકોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. અલ્લૂ અર્જુને અત્યાર સુધી લગભગ દરેક ફિલ્મોમાં દમદાર એ ક્શન કરીને લોકોની તાળીઓ મેળવી છે, એ મની સ્ટાઈલ અને એ ક્શન કરવાનો અંદાજ બધાને પસંદ આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ