બોલીવડની આ 9 ફિલ્મોના રોચક અને અદભુત તથ્યો વિષે આજે પણ લોકો નહિ જાણતા..

ભારતીય ફિલ્મ જગત વિશે અદભુત તથ્યો અને જાણવા જેવી બાબતો કઈ છે?

૧. જિંદગી ના મિલેગી દોબારા

image source

આ ફિલ્મ સ્પેનની કોલેજોમાં માર્કેટિંગ મેનેજમેન્ટના અભ્યાસક્રમોમાં દ્રષ્ટાંત તરીકે નોંધાયેલી છે. કેવી જોરદાર વાત છે નઈ?

૨. ૩ ઈડિયટ્સ

image source

મૂવીમાંનો પ્રેગ્નન્સી સીન ખરેખર મુન્નાભાઇ એમ.બી.બી.એસ. માટે વિચારવામાં આવેલો. પણ કદાચ જે થાય એ સારા માટે જ થાય છે!

૩. ભાગ મિલ્ખા ભાગ

image source

મિલ્ખા સિંહ જયારે ફિલ્મના શૂટિંગ દરમિયાન ફરહાન અખ્તરને પહેલી વાર મળ્યા હતા ત્યારે તેમણે ફરહાનને એક રસ માટે પડકાર્યો પણ હતો! શું લાગે છે, કોણ જીત્યું હશે?

૪. દિલવાલે

image source

ગેરુઆ ગીતમાં જે ક્ષતિગ્રસ્ત વિમાન બતાવવામાં આવેલું છે તે વાસ્તવિક છે. એ જગ્યા હવે એક મ્યુઝિયમમાં ફેરવાઈ ગઈ છે.

૫. પ્રેમ રતન ધન પાયો

image source

આ ફિલ્મ બોલીવુડમાં સૌથી લાંબુ ગીત અને સૌથી લાંબા ક્લાઈમેક્સ નો રેકોર્ડ ધરાવે છે.

૬. દ્રિશ્યમ

image source

આ ફિલ્મના નામે એક જ મૂવીમાં કામ કરતા 10 નેશનલ એવોર્ડ વિજેતાઓનો રેકોર્ડ છે. એક જ ફિલ્મમાં આટલા બધા એવોર્ડ વિજેતા!!

૭. દિલ ધડકને દો

image source

આ ફિલ્મમાં અનિલ કપૂરની પત્ની અને દીકરાની ભૂમિકા ભજવવા માટે તબ્બુ અને રણબીર પહેલી પસંદ હતા. સારું થયું કે એમ ના બન્યું!

૮. હેપ્પી ન્યુ યર

image source

આ ફિલ્મમાં જુહી ચાવલા મુખ્ય કિરદાર માટે પહેલી પસંદ હતા.

૯. જઝ્બા

image source

આ ફિલ્મમાં બોમ્બે હાઈકોર્ટને ફરીથી બનાવવા માટે સંજય ગુપ્તાએ 80 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ