આ અભિનેત્રીને કારણે તુષાર કપૂર આજે ફરે છે કુંવારો, હિરોઇનનું નામ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

તમે બધા ટેલીવીઝન ક્વીન એકતા કપૂરને સારી રીતે ઓળખવા લાગ્યા હશો. એકતા કપૂર જિતેન્દ્રની દીકરી છે. એકતા કપૂર હજુ સુધી કુંવારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકતા કપૂર જ નહીં પણ તેનો ભાઈ તુષાર કપૂર પણ કુંવારો જ છે. અમે તમને તે અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે આજ સુધી એક્તા કપૂરનો ભાઈ તુષાર કપુર કુંવારો છે.

image source

એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર બીજી કોઈ બોલીવૂડ અભિનેત્રી નહીં પણ બેબો એટલે કે કરીના કપૂરના કારણે આજ સુધી કુંવારો છે. જ્યારે કરીનાએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી ત્યારે મોટા ભાગના સ્ટાર્સ કરીના કપૂર સાથે જીવન વિતાવવાનું સ્વપ્ન જોતા હતા. જેમાંનો એક એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર પણ હતો.

image source

તુષાર કપૂર કરીન કપૂરને ખૂબ પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. પણ અભિનેતા ઋતિક રોશનના કારણ તેવું ન થઈ શકયું. 2001માં કરીના અને તુષાર કપૂરે ફિલ્મ મુઝે કુછ કહના હૈથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તુષાર કપૂરએ કરીના કપૂરની સાથે કામ કર્યું હતું. તુષાર કપૂર અ કરીનાએ આ ફિલ્મ બાદ કેટલીકબીજી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. સાથ કામ કરતા કરતા તુષાર કપૂર કરીના કપૂરને દીલ દઈ બેઠો અને તેની સાથે લગ્ન કરવાના સ્વપ્ના જોવા લાગ્યો. પણ ઋતિક રોશનના કારણે તેમની લવ સ્ટોરી આગળ ન વધી શકી.

image source

જ્યારે તુષાર અને કરીના ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે કરીના અને ઋતિક રોશનનું અફેર ચાલી રહ્યું હોવાની ખબર ઉડી હતી. બન્નેમાં વધતી ક્લોઝનેસ જોઈ તુષાર કપૂર પાછળ હટી ગયો. કેટલીએ વાર તુષાર કપૂર આ વાતને માની ચુક્યો છે કે તેને કરીના કપૂર જેવી લાઇફ પાર્ટનર જોઈએ છે.

image source

તુષાર કપૂર 44 વર્ષને ઓળંગી ગોય છે અને તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. જો કે તુષાર કપૂર સરોગસી દ્વારા એક પુત્રનો પિતા બની ગયો છે. તેના પુત્રનું નામ તેણે લક્ષ્ય કપૂર રાખ્યું છે. તુષાર કપૂરે કરીનાના કારણે લગ્ન નથી કર્યા કે પછી તેની પાછળ બીજું કોઈ કારણ છે તે તો તે જ જાણે. તમને જણાવી દઈએ કે તુષારની બહેન એકતા કપૂર પણ સરોગસી દ્વારા માતા બની છે.

image source

એકતા કપૂર ટેલીવીઝન ક્વીન છે પણ હવે લાગી રહ્યું છે કે તેણી વેબસિરિઝ ક્વિન પણ બની રહી છે. એકતા કપૂરે રચનાત્મક રીતે લોકડાઉનનો સૌથી વધારે લાભ ઉઠાવ્યો છે. કારણ કે કન્ટેટ ક્વીન દર મહિને પોતાના પ્રોજેક્ટ્સ રિલિઝ કરી રહી છે. બધા જ લોકોની અલગ અલગ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં તેણી નવા પ્રોજેક્ટ્સ લાવી રહી છે. તેણી લગભગ 15 નવા શો રિલિઝ કરવા જઈ રહી છે જેમાં હાલના શોની નવી સીઝનનો પણ સમાવેશ થાય છે. જેમ કે બ્રોકન બટ બ્યૂટીફુલ સીઝન 3, પંચબીટ 2, દેવ ડીડી સીઝન 2 વિગેરે. જ્યારે નવા શોમાં મમભાઈ, બિછુ કા ખેલ, ડાર્ક 7 વ્હાઇટ વિગેરેનો સમાવેશ થાય છે.

image source

આ ઉપરાંત બેકાબી, હુ ઇઝ યોર ડેડી સીઝન 2, પૌરાશપુર, હૈલોજી, અપહરણ સીઝન 2, ડૉ. ડોન, ઇશ્કિયાપા, હેશટેગનો પણ સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ