જાણો કેમ બર્થડે કેક પર રાખેલી મીણબતી ઓલવવામા આવે છે? અને ક્યારથી થઇ આ પરંપરાની શરૂવાત…

કેક પર મીણબત્તી શું કામે રાખવામાં આવે છે ? :

અત્યારે કોઈનો જન્મદિવસ ઉજવવાની પ્રથા ખુબ વધી ગાય છે. અત્યારે નાના બાળકોનો જ નહિ પરંતુ અત્યારે ગમે તે ઉમરના લોકોનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ઘણા લોકો તો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે રાતે ૧૨ વાગ્યે જ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન પણ કરતા હોય છે. તેની સાથે કેક પણ કાપે છે.

image source

તે કેક પર મીણબતી રાખેલી હોય તેને ઓલવવામાં આવે છે અને બીજા બધા લોકો તેના માટે તાલિયો વગાડે છે. વડીલો મીણબત્તી ઓળવાવી સારું નથી માનતા એટલે તેઓ એક કે બે જ મીણબતી સળગાવે છે. ક્યારેય વિચાર્યું કે આ જન્મ દિવસ પર કેક પર મીણબત્તી રાખીને તેને ઓલવવાની પ્રથા ક્યારથી શરૂ કરવા આવી હશે. આજે આપણે તેના વિષે જાણીએ.

આ જન્મ દિવસથી કરવામાં આવી હતી શરૂઆત :

image source

એવું માનવામાં આવે છે કે પ્રાચીન સભ્યતા વાળા દેશોમાં એટલેકે યુનાની લોકો દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં લોકો તેના જન્મ દીવસ પર કેક પર સળગતી મીણબતી કીને તેના ચર્ચામાં જાય છે. તેઓ સળગતી મીણબત્તી ને ગ્રીક ભગવાનનું ચિહ્ન માનવામાં આવે છે. તે લોકો આ દિવસે મીણબતી ઓલવે છે. તેઓનું એવું માનવું હતું કે મીણબતીને ઓળવવાથી જે ધુમાડો નીકળે છે તે સીધો ભગવાન પાસે જાય છે. યુનાની સભ્યતામાં મીણબત્તીના ધુમાડાને ઘણો શુભ માનવામાં આવે છે.

જર્મનીથી શરૂઆત થઇ :

image source

ઘણા લોકો આની શરૂઆત જર્મનીથી કરવામાં આવી હતી એવું માને છે. એવું માનવામાં આવે છે કે જર્મનીમાં સૌ પ્રથમ ઈ.સ. ૧૭૪૬ માં કેક ઉપર મીણબતી લગાવવાની શરૂઆત થઇ હતી. તે દિવસે અહિયાં કોઈ મોટા અને સમાજ પ્રેમીનો જન્મ દિવસ હતો. તે દિવસે અહિયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારે કેક પર મીણબતી લગાવીને તેને ઓલવીને તે દિવસને એ ઉત્સવની જેમ ઉજવ્યો હતો. ત્યારથી કેક પર મીણબત્તી લગાવવાથી પ્રથા ચાલુ થઇ છે.

ભારતમાં કેવી રીતે શરૂઆત કરવામાં આવી :

image source

ભારત દેશ હિંદુ ધર્મમાં માનનારો છે ત્યાં મીણબત્તી સળગાવવી તો ઘણું શુભ માનવામાં આવે છે. પરંતુ તેને જાતે જ સળગાવીને તેને ઓલવાવી ઘણું અશુભ મનાય છે. અહિયાં મીણબત્તી કરતા દીવાને પ્રગટાવવો ઘણું સારું મનાય છે. તે દીવામાં સરસવનું તેલ નાખીને તેને પૂજા કરતી વખતે પ્રગટાવવામાં આવે છે. તેના જેવા ઘણા ખાસ અને મહત્વના મોકા પર પણ તેને પ્રગટાવવામાં આવે છે. ભારતે જ્યારથી પ્રાચીન સંસ્કૃતિને આપનાવાવાનું શરૂ કર્યું છે ત્યારેથી તેમને કેક કાપવાનું પણ ચાલુ કર્યું છે.

image source

આપના દેશમાં મીણબત્તીને સળગાવવી શુભ માનવામાં આવે છે. કોઈ કારણથી દીવો સળગતો હોય અને તે ઓલવાય જાય ત્યારે તેને ઘણું અશુભ માનવામાં આવે છે. આ લોકોની પ્રાર્થના દીવો માનવામાં આવે છે તે ઓલાવવાથી તેની મનોકામના અને ઈચ્છા પૂરી કરવામાં અવરોધો લાવે છે.એટલા માટે કેક પર લગાવેલી મીણબત્તીને ઓલાવાવાવી પણ ઘણું અશુભ માને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ