બિગ બોસનુ આ મોટુ સિક્રેટ જાણીને તમે પણ પડી જશો વિચારમાં..

અભિનેત્રી તાપસી પન્નું અલગ પ્રકારની ફિલ્મો કરવાં માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તાપસી પન્નું ખૂબ જ એક્ટિવ રહે છે અને ટ્રોલ કરવા વાળાઓને પણ જવાબ આપવામાં પાછળ નથી રહેતી. શનિવારના રોજ ૬૫મો ફિલ્મ ફેર એવોર્ડસમાં તાપસી પન્નુંને તેમની ફિલ્મ ‘સાંડ કી આંખ’ માટે એવોર્ડ મળ્યો છે. ત્યાર પછીથી જ તાપસી પન્નુંના ફેન્સએ તાપસીને શુભકામનાઓ આપવાની શરૂ કરી દીધી. આ બધાની વચ્ચે એક યુઝરે તાપસી પન્નુંની તુલના આયુષ્યમાન ખુરાના સાથે કરી દીધી તો અભિનેત્રી તાપસી પન્નુંને આ વાત પસંદ આવી નહિ.

image source

ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શો બિગ બોસને પોતાના ૧૩મી સિજનનો વિજેતા મળી ગયો છે. શનિવારના રોજ થયેલ ગ્રાન્ડ ફિનાલેમાં સિધ્ધાર્થ શુક્લાએ આસિમ રિયાજને હરાવીને ખિતાબ પોતાના નામે લીધો; જ્યારે આસિમ ફર્સ્ટ રનર અપ રહ્યા. સિધ્ધાર્થની જીત થી જ્યાં સિધ્ધાર્થના ફેન્સ ખુશ છે; ત્યાંજ કેટલાક લોકો ચેનલ અને શો ના મેકર્સ પર બાયસ્ડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

image source

શનિવારના રોજ બિગબોસ ૧૩ના શાનદાર ગ્રાન્ડ ફિનાલેમાં સિધ્ધાર્થ શુક્લાને વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા. લગભગ ચાર મહિના થી ચાલી રહેલ આ શો તેના પહેલા દિવસથી જ ચર્ચામાં આવી ગયો હતો. લડાઈ- ઝગડા અને રોમાંસને દર્શકોને આ શોથી બાંધીને રાખ્યા છે. જો કે આ બિગ બોસ સીજન ૧૩ દરમિયાન કેટલાક કન્ટેસ્ટન્ટની વચ્ચે એવી લડાઈ થઈ કે જે ઘરની બહાર પણ ખતમ થવાનું નામ નથી લઈ રહી.

image source

છેલ્લા કેટલાક દિવસોમાં તસ્લીમા નસરીનએ ટ્વિટ કરીને એ. આર. રહેમાન અને તેમની દીકરી ખાતીજાને ટ્રોલ કર્યા હતા. તસ્લીમા નસરીનને ટ્વિટ કરતાં લખ્યું હતુ કે ભણેલા-ગણેલા લોકો જ્યારે બુરખો પહેરે છે તો તેઓને આ જોઈને ગુંગળામણ થાય છે. મને એ. આર. રહેમાનનું મ્યુઝિક ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે પણ હું તેમની દીકરીને જોવું છું તો ગુંગળામણ થાય છે. આ જાણવું ખૂબ જ દુઃખદ છે કે કલ્ચર ફેમિલીમાં એક ભણેલી-ગણેલી મહિલાનું કેવી રીતે સરળતાથી બ્રેનવોશ થઈ શકે છે.

image source

હિન્દી સિનેમામાં ખાન સિતારોની વિદાઈનું એલાન ૬૫મા ફિલ્મફેર પુરસ્કારોને ગુપચુપ રીત થી ગુવાહાટીમાં કરી દીધો. આ પહેલો એવો અવસર છે જ્યારે ફિલ્મફેર પુરસ્કારોના મંચ પર કોઈ ખાન સિતારા નથી દેખાયા. અહિયાં સુધી કે ગત વર્ષે આ ફિલ્મફેર પુરસ્કારોની મેજબાની કરી રહેલ શાહરુખ ખાન પણ આ ફિલ્મફેર પુરસ્કારોમાં નથી દેખાયા.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ