ભારતમાં થઈ ગઈ છે ટ્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી? કોરોના પર વધુ એક ખતરાની ઘંટી, જાણી લો આ વિશે વધુમાં નહિં તો..

ભારતમાં કોરોનાનો કહેર બીજી લહેરની સાથે સતત વઘી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના નવા સ્ટ્રેન બી.1.167ના ડબલ મ્યૂટેટન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે દેશમાં કોરોનાના થર્ડ મ્યુટેન્ટ આવી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બી.1.167ના થર્ડ મ્યુટેન્ટને લઈને દેશમાં ચિંતાની લહેર ફેલાઈ છે.

image source

દેશમાં ડબલ મ્યૂટેન્ટ ઈ484ક્યૂ અને એલ425આર વાયરસના સ્પાઈક પ્રોટીનમાં રહેલા છે જે શરીરમાં રિસેપ્ટર કોશિકાઓને બાઁધે છે. કોરોનાના આ વિનાશકારી રૂપને રોકવા માટે મોટા પાયે જીનની દેખરેખ થઈ રહી છે. પરંતુ એવું થયું નથી, પહેલાની ધીમી ગતિથી ચાલી રહેલા જીનોમ સિક્વન્સનો અભ્યાસ, ધનની ખામી, સ્પષ્ટ નિર્દેશોની ખામીના કારણે નવેમ્બર અને જાન્યુઆરીની વચ્ચે તે ધીમો થયો હતો. તેનું પરિણામ એ આવ્યું કે હવે બી.1.167માં એક ત્રીજા નવા મ્યુટેન્ટની ઓળખ મળી રહી છે. આ માટે વિશેષજ્ઞો આશા રાખી રહ્યા છે કે તેને ફેલાતો અટકાવવા માટે ખાસ પગલાં લેવામાં આવે.

શું છે જીનોમ સિક્વન્સિંગ

image source

કોઈ પણ વાયરસને વિશે જાણકારી મેળવવા માટે જીનોમ સિક્વન્સિંગ હોય છે. આ એક રીતે વાયરસના બાયોડેટાની જાણકારી આપે છે. તેમાં ઓળખી શકાય છે કે વાયરસ કેવો દેખાય છે. વાયરસને વિશે જાણકારી મેળવવા માટેની વિધીને જીનોમ સિક્વન્સિંગ કહેવાય છે. આ રીતની જાણકારી ન ફક્ત નિયંત્રણ ઉપાયોની ડિઝાઈન કરવામાં પણ દવાઓ અને વેક્સીનના વિકાસમાં પણ જરૂરી છે. ખરેખર તો ચીન સંયુક્ત રાજ્ય અમેરિકા અને અન્ય દેશથી જીન સિક્વન્સિંગના કારણે જ રેકોર્ડ સમયમાં એક વેક્સીન લાવી શકાયઈ છે. સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં 10 પ્રયોગશાામાં નેટવર્કની મદદથી જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા માટે ઈન્ડિયન જીનોમિક્સ કંસોર્ટિયમની સ્થાપના કરી હતી.

image source

એક રિપોર્ટ અુસાર અનેક સ્ત્રોતથી માહિતિ મળે છે કે જીનોમ સિક્વન્સિંગને ઝડપી કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે તેને ડબલ મ્યુટેન્ટથી એક અલગ ટ્રિપલ મ્યુટેન્ટના વિકસિત કરવાની સંભાવનાની જાણકારી આપી છે. આ સાથે 3 અલગ અલગ બાબતોની જાણકારી પમ મળી છે.

image source

ટ્રિપલ મ્યુટેન્ટમાં 2માં સ્પાઈક પ્રોટીનમાં નવું મ્યુટેશન હોય છે અને આ મહારાષ્ટ્ર, દિલ્હી, પ,બંગાળ અને છત્તીસગઢથી એકત્રિત નમૂનામાં જોવા મળી રહ્યું છે. મળતી માહિતિ અનુસાર પ.બંગાળમાં આ મ્યૂટેન્ટને માટે આકર્ષણ વધી રહ્યું છે. આ સાથે અન્ય અનેક નમૂનાનું પણ સિક્વન્સિંગ કરવાની જરૂર છે. સૂત્રોનું કહેવું છે કે આ પૂરતુ નથી કે કયું સંસ્કરણ અન્ય લહેરમાં કેટલું યોગદાન આપી રહ્યું છે. અમારી પાસે કોઈ રસ્તો નથી. આ બી.1.6.167 કે બી 1.1.7 કે બંને પણ હોઈ શકે છે. આ કારણ છે કે જીનોમિક સિક્વન્સિંગ મહત્વનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!