અંબાણી હોય કે બચ્ચન પરિવાર પીએ છે આટલી કિંમતનું દૂધ

મોટાભાગે આપણે જોયું છે કે અનેક સેલિબ્રિટીઝની અનેક એવી વાતો સામે આવી છે જેને જાણીને આપણને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. આજે આપણે દેશના અનેક મોટા પરિવારો સાથે જોડાયેલી કેટલીક વાતોની જાણકારી આપીશું. આ સ્ટાર્સ લક્ઝરી લાઈફ જીવે છે અને સાથે આ ચીજો કેટલી મોંઘી છે તે પણ તમે જાણી શકતા નથી.

image source

શું તમે જાણો છો કે અંબાણી પરિવારથી લઈને બચ્ચન પરિવારના દરેક લોકો કઈ ડેરીનું દૂધ પીએ છે અને આ ખાસ દૂધની એક લિટરની કિંમત કેટલા રૂપિયા છે. નહીં ને…તમે જ્યારે આ દૂધની કિંમત જાણશો ત્યારે તમારી આંખો પહોળી રહી જશે.

image source

કેટલાક સૂત્રોથી માહિતી મળી રહી છે તે અનુસાર દેશા સેલિબ્રિટીઝ અને અનેક મોટા પરિવારના લોકો ભાગ્યલક્ષ્મી નામની એક ડેરીના ગ્રાહક છે. મળતી માહિતી અનુસાર આ ડેરીના ગ્રાહકોમાં અંબાી પરિવાર, બચ્ચન પરિવાર, અક્ષય કુમાર, સચિન તેંડુલકર, ઋત્વિક રોશન અને અન્ય અનેક સેલેબ્સ આ ડેરીનું દૂધ પીએ છે. સવાલ એ પણ છે કે આખરે આ ડેરીમાં એવી કઈ વાત છે જેના કારણે આ સેલેબ્સ અહીંનું દૂધ પસંદ કરે છે.

દૂધની છે આ ખાસિયત

image source

ભાગ્યલક્ષ્મી ડેરીના માલિક દેશના સૌથી મોટા ગ્વાલા છે. ડેરીના માલિક હોવાની સાથે પહેલા એક કપડા કારોબારી હતા. કપડાના કારોબારને છોડીને દૂધનો વેપાર શરૂ કરવો દેવેન્દ્ર માટે મુશ્કેલ હતું. આ ડેરીની શરૂઆતમાં પ્રાઈડ ઓફ કાઉ પ્રોડક્ટના વિસ્તારમાં ફક્ત 175 ગ્રાહકો હતા. પોતાની મહેનતના આધારે આજે મુંબઈ અને પુનામાં ભાગ્યલક્ષ્મી ના 22 હજારથી વધારે ગ્રાહકો છે. તેમાં અનેક સેલેબ્સ પણ સામેલ છે.

જાણો આ દૂધની કિંમત

image source

અંબાણી જેવા પરિવારથી લઈને બચ્ચન પરિવાર જેવા સેલેબ્સ સુધીના ઘરે પહોચતુ આ ખાસ ડેરીના દૂધની કિંમત મીડિયા અનુસાર લગભગ 90 રૂપિયે લિટર કહેવામાં આવી રહી છે. ડેરીના માલિકના આધારે ડેરી ફાર્મામાં 4000 ડચ હોલસ્ટીન ગાય છે. સાથે આ ડેરીમાં આ દરેક ગાયની કિંમત 1.75 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની છે.

image source

ડેરીની ખાસિયતની વાત કરીએ તો ડેરીમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ ડેરીમાં જમીન પર પાથરેલી મેટ્સની સફાઈ પણ દિવસમાં 3 વાર કરાય છે. ભાગ્યલક્ષ્મી ડેરીની ગાયો પણ આરઓનું પાણી પીવે છે. આ સાથે ગાયને ખાવાને માટે અલ્ફા ઘાંસ, સોયાબીન, સીઝનલ ફળ અને મકાઈનો ચારો આપવામાં આવે છે. એટલું નહીં આ ડેરીમાં ગાયોના મનોરંજનને માટે દરેક સમયે ગીત પણ વાગતું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!