આ પત્ની પર થૂ-થૂ થયું, પતિને છોડીને વોચમેન સાથે રંગરેલિયા કર્યા, ઉપરથી એવો ત્રાસ આપ્યો કે પતિએ અંતે કંટાળીને….

હાલમાં કોરોના હળવો પડી ગયો છે અને લોકોમાં પણ હવે રાહતનો શ્વાસ લેતા દેખાઈ રહ્યા છે. પણ લોકડાઉનના કારણે ઘણા લોકોના જીવ ગયા છે. ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી છે અને ઘણા લોકોના માથેથી ઘરના છાપરા પણ જતાં રહ્યા છે. ત્યારે હાલામં એક કિસ્સો સામે આવ્યો એ થોડો અલગ રીતે આપઘાતનો કિસ્સો છે. ત્યારે આવો જાણીએ કે આખરે આ કેસમાં શું થયું. અમદાવાદની આ વાત છે કે જ્યાં એલપી સવાણી રોડ પર એક મહિના પહેલા વાહન દલાલે કરેલી આત્મહત્યાના કેસમાં એક નવો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

image source

તો આવો વાત કરીએ આ કેસ વિશે અને આ ઘટના વિશે. તો બન્યું એવું કે લોકડાઉન દરમિયાન વાહન દલાલની પત્નીને એક વોચમેન સાથે પ્રેમ થઈ ગયો હતો અને અને બન્નેની રાસલીલા માટે પતિને ખુબ ત્રાસ આપવામાં આવતો હતો. ત્યારે હવે છેક આ કેસમાં પતિને આત્મહત્યા માટે દબાણ કરવાના ગુનામાં પત્ની અને વોચમેન સામે ગુનો નોંધાયો છે અને આજુબાજુના વિસ્તારમાં હાહાકાર મચી ગયો છું. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 14 ડિસેમ્બરની રાત્રે પાલ આરટીઓ પાસે 11 માળની બિલ્ડિંગ પરથી કૂદીને 33 વર્ષના વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ જીવન ટૂંકાવ્યું હતું અને આખા જિલ્લામાં ચારેકોર ચર્ચા કરવામાં આવી હતી.

image source

ત્યારબાદની જો વાત કરીએ તો આ ગુનાની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ અંગે પારસના માતાએ માતા નિલમબેને (60) ફરિયાદમાં મૃતકના પત્ની હિના ખન્ના (34) અને પાલનપોર સ્થિતિ સ્તુતિ આઈકોનના વોચમેન એંકીત ગોવિંદ પ્રસાદ સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધાવ્યો હતો અને ત્યારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જો પતિ પત્ની બન્નેના લગ્ન વિશે વાત કરવામાં આવે તો પારસ અને હિનાના 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા પરંતુ તેના વોચમેન સાથે લગ્નેત્તર સંબંધો હતા જેના વિશે પતિ પારસને જાણ થતાં તેમણે પત્ની અને વોચમેન અંકિતને સમજાવ્યા હતા. પણ એ બન્ને વચ્ચે તો આંધળો પ્રેમ હતો.

image source

વાત એટલે સુધી વણસી ગઈ હતી કે પત્ની હિનાએ પતિ સાથે ઝઘડા કરીને તું મને છોડી દે તો મારે અંકિત સાથે જવાય એવું પણ કહેવામાં આવી રહ્યું હોવાની વાતો સામે આવી હતી. આ રીતે કંઈક અલગ અલગ પ્રકારે માનસિક ત્રાસ આપતી હતી અને આખરે જેમ બધાનું થાય એમ અંકિત અને હિનાના પ્રેમ પ્રકરણથી કંટાળીને પતિ હિનાને લઈને માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો, પરંતુ અંકિત ત્યાં હિનાને મળવા માટે આવતો હતો, આ પછી પતિ-પત્નીના સંબંધોમાં તાણ વધતા પારસે આપઘાત કર્યો હતો.

image source

આ કેસમાં પોલીસે વધુ તપાસ માટે વોચમેન અંકિતની ધરપકડ માટે તપાસ શરુ કરી છે. અને એક પછી એક સુરાગ મળતા આવતા હતા. ત્યારે હવે આ નવા ખુલાસાથી હાહાકાર મચી ગયો છે અને હવે ફરી એકવાર આ કેસ ચર્ચામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ