આ 5 જગ્યાઓ સોલો ટ્રિપ માટે છે એકદમ બેસ્ટ, મારો તમે પણ એક વાર લટાર

સોલો ટ્રીપ માટે આ 5 છે બેસ્ટ ઓપ્શન

image source

પરિવાર અને દોસ્તો જોડે જો તમે ફરવા જાઓ છો પણ જો તમે એકલા ક્યાંય ફરવા જવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા છો તો તમારા મનમાં ઘણા બધા વિચારો આવે છે. સોલો ટ્રીપ પ્લાન કરીએ ત્યારે સૌથી પહેલો વિચાર સુરક્ષાનો આવે છે. આને લીધે ઘણી વખત પ્લાન કેન્સલ કરવો પડે છે.

આજે અમે તમને બતાવીશુ એવી જગ્યાઓ જ્યાં તમે સરળતાથી સોલો ટ્રીપ પ્લાન કરી શકો છો.

ઋષિકેશ

image source

જો તમે તમારા રોજિંદા કામમાંથી થોડો આરામ મેળવવા માંગો છો તો ઉત્તરાખંડમાં આવેલું ઋષિકેશ બેસ્ટ ઓપ્શન છે. આ ટ્રીપ એડવેન્ચરથી ભરેલી છે. આ સાથે જ શાંતિ આપનારી પણ. ઋષિકેશ સુરક્ષાને મામલે સારું માનવમાં આવે છે.

હમ્પી

image source

કર્ણાટકમાં આવેલું હમ્પી સોલો લવર્સ માટે ખૂબ સરસ જગ્યા છે. જ્યાં તમે દરિયા કિનારે સમય વિતાવી શકશો અને સાથેજ તમે શહેરના સુંદર આર્કીટેકચર ,લેન્ડસ્કેપ,રોક ક્લામ્બિંગ,અને સાથે જ સાયકલિંગની પણ મજા લઈ શકશો.

જીરો વેલી

image source

જીરો વેલી અરુણાચલ પ્રદેશમાં આવેલ છે તેને ત્યાનું સ્વર્ગ માનવામાં આવે છે આહિયા તમે કુદરતની સાથે સુંદર મંદિર,બગીચા,વન્ય જીવનનો પણ આનદ લઈ શકો છો. ભારતના સૌથી પ્રખ્યાત સંગીત સમારોહમે જીરો ફેસ્ટિવલ ખૂબ પ્રખ્યાત છે.

જયપુર

image source

રાજસ્થાનમાં પિંક સિટીના નામે જગ વિખ્યાત જયપુર માત્ર ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે જ નહીં સોલો ટ્રીપ માટે એક બેસ્ટ ઓપ્શન છે.જયપુરમાં હવા મહલ,જલ મહલ,નાહર ગઢનો કિલ્લો,આમેર કિલ્લો,જંતર-મંતર,સિટી પેલેસ,ગલ્તાજી,જયગઢ કિલ્લો,બિરલા મંદિર,ગઢ ગણેશ મંદિર,જયપુર ઝૂ અને ગોવિંદ દેવજી મંદિર ફરીને ટ્રીપએનઆર મજા માણી શકો છો. આની સાથે જ તમે ત્યાનાં કલ્ચરને પણ સારી રીતે દેખી શકો છો.

પૉંડિચેરી

image source

જો તમે એડવેન્ચર ,સ્પોર્ટ્સ,ખૂબસૂરત લોકેશન,ટેસ્ટી જમવાનું વગેરેનો આનંદ લેવા માંગતા હોય તો તમે પૉંડિચેરીનો પ્લાન બનાવીને માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ