ગૌમૂત્ર પીવાના ફાયદા એટલા છે કે, તમને જિંદગીમાં ક્યારેય દવા લેવી નહિ પડે….

આર્યુવેદ ઉપરાંત મોર્ડન મેડિકલ સાયન્સમાં પણ ગૌમૂત્ર પર રિસર્ચ કર્યા બાદ તેના અઢળક ફાયદા સાબિત કરી શકાયા છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ભારત સરકારનું આયુષ મંત્રાલય અને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સમા પણ તેનુ રિસર્ચ છે. જેમાં સાબિત કરાયું છે કે, ગૌમૂત્રથી અનેક ગંભીર અને સામાન્ય બીમારીઓ દૂર થાય છે. આર્યુવેદમાં ગૌમૂત્રનો પ્રયોગ અનેક બીમારીઓની સારવાર માટે કરવામા આવે છે. આમ તો, ગૌમૂત્ર એક દવા જ છે. પરંતુ તેમા કેટલીક અન્ય જડીબુટ્ટીઓ મિક્સ કરી દેવામા આવે, તો તેની અસર જાદુ જેવી થઈ જાય છે.

તો ચાલો જાણીએ ગૌમૂત્રના એવા કેટલાક ઘરેલુ નુસ્ખાઓ…

કઈ બાબતોનું ધ્યાન રાખો

• સ્વસ્થ દેશી ગાયના મૂત્રનો જ ઉપયોગ કરો. તેમાં ગાય વધુ ઊંમરની કે બીમાર ન હોવી જોઈએ. પ્રેગનેન્ટ ગાયનું મૂત્ર પણ ન વાપરવું.
• ગૌમૂત્રનો ઉપયોગ કરતા પહેલા તેને કપડાના થોડા થરની વચ્ચેથી ગાળી લો.
• કોઈ પણ નુસ્ખાનો પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

કઈ બીમારીમાં ગૌમૂત્રનો કેવી રીતે ઉપયોગ કરશો…

કબજિયાત

અડધા કપ હૂંફાળા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર અને એક ચમચી સૂંઢ મિક્સ કરીને કબજિયાત દૂર થાય છે.

ગેસ

અડધા કપ હૂંફાળા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર, અડધુા લીંબુનો રસ અને ચપટી કાળુ નમક મિક્સ કરીને પી લો.

પેટની તકલીફ

અડધા કપ પાણીમાં 2 ચમચી ગૌમૂત્ર, એક ચમચી ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરીને રેગ્યુલર પીઓ.

હાર્ટની તકલીફ

અડધા કપ પાણીમાં 2 ચમચી ગૌમૂત્રની સાથે 1-1 ચમચી આમળા, અર્જુન અને શતાવરીનો પાવડર મિક્સ કરીને પીઓ.

કિડની પ્રોબ્લમ

અડધા કપ પાણીમાં 2 ચમચી ગૌમૂત્રની સાથે 1-1 ચમચી આમળા, કુથલી અને શતાવરીનો પાવડર મિક્સ કરીને પીઓ.

લિવર પ્રોબ્લમ

3 ચમચી ગૌમૂત્રમાં 1-1 ચમચી આમળા, કાળુ મધ અને સૂંઠ મિક્સ કરીને સવાર-સાંજ પીશો, તો લિવર હંમેશા હેલ્ધી રહેશે.

દાંતની તકલીફ

અડધા કપ હૂંફાળા પાણીમાં 2 ચમચી ગૌમૂત્ર મિક્સ કરીને તેના કોગળા કરવાથી દાંતનું દર્દ અને પાયરિયામા ફાયદો થાય છે.

કાનમાં દુખાવો

ગૌમૂત્રને ગેસ પર થોડું હળવુ ગરમ કરો. હવે આ હૂંફાળા ગૌમૂત્રના બે ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે.

સ્કીન પ્રોબ્લમ

ગૌમૂત્રની માલિશ કરવાથી અને પાણીમા ગૌમૂત્ર મિક્સ કરીને નાહવાથી ખંજવાળ અને સ્કીનની તકલીફોમા ફાયદો થાય છે.

શરદી-ખાંસી

અડધા કપ હૂંફાળા પાણીમાં 2 ચમચી ગૌમૂત્ર અને આગ પર ફુલેલી ફટકડી (એક ચપટી) નાખીને લેવાથી બહુ જ અસરકારક સાબિત થશે.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી