નિયમિત રાત્રે ઊંઘતા પહેલા વાળમાં લગાવો આ એક વસ્તુ, બમણી સ્પિડે વધવા લાગશે વાળ

આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ખૂબ સુંદર દેખાય તેના માટે તે બને એટલો પ્રયાસ કરે છે, તેનાથી પણ તેને કોઈ અસર થતી નથી ત્યારે તે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવે છે પરંતુ આપનો ચહેરો સુંદર દેખાવાથી આપણે સુંદર નથી લાગતાં તેના માટે આપણે આપના વાળને પણ સુંદર લગાડવા પડે છે. તેના માટે આપણે કેટલીક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી આપના વાળ સુંદર અને સ્વસ્થ રહે.

image source

આપણે સૌ જાણીએ જ છીએ કે ગુલાબજળ આપણા માટે કેટલી ઉપયોગી છે, તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે. તે શીતળ હોવાથી આપણને ઘણા ફાયદા કરે છે. તેનાથી આપણી ત્વચાને જેટલા લાભ મળે છે તેટલા જ લાભ આપણા વાળને પણ મળે છે. તેના માટે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ.

આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે સમય નથી કે તે તેના વાળની માવજત કરવા માટે થોડો સમય કાઢી શકે આપણે વાળમાં સારી રીતે તેલ નાખી શકીએ. તેનાથી આપના વાળ સૂકા થવા લાગે છે અને તે ખરાબ દેખાવા લાગે છે. તેના માટે તમારે આ ઉપાય કરવો જોઈએ તેનાથી આ સમસ્યા નહીં સર્જાય.

તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઈએ :

તમારે આના માટે તમારા હેરની લંબાઈ અને તેના જથ્થા પ્રમાણે એક વાટકામાં ગુલાબજળ લેવું અને તેને તમારે રાતે સૂતી વખતે સારી રીતે લગાવી લેવું અને તેના મૂળમાં પણ લગાવવું તે પછી તમારે સવારે વહેળ ઊઠીને આને હલકા શેમ્પુથી આને ધોઈ લેવું આનાથી તે સાર્સ મુલાયમ બનશે.

image source

તમે તેને શેમ્પૂ કરો છો તે પછી પણ તમારા વાળમાં ચીકસ રહે તો તમારે એક વાટકામાં ૩ ચમચી ગુલાબજળ, મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને તેને તમારે લગાવવું અને તે પછી તમારે તેને એક કલાક માટે રાખીને સારી રીતે ધોઈ લેવું જોઈએ. આ ઉપાય થોડા દિવસ કરવાથી તમને જરૂર ફેર દેખાશે અને તેની તમને કોઈ આડઅસર પણ નહીં થઈ શકે.

અન્ય ઉપાય :

image source

ઘણા લોકોને સૂર્યના તાપમાં કામ કરવાથી તેના વાળ સૂકા થઈ જાય છે. તેનાથી તે ખૂબ ખરાબ લાગે છે. તેના માટે તેને વાળ મુલાયમ બને તેના કેટલાક ઉપાય કરવા જોઈએ. તેના માટે તમારે નાહવા જાવ તે પહેલા ગુલાબજળ અને મધ સારી રીતે ભેળવીને તેને આંગળીથી મૂળમાં લગાવો અને તેને તમારે થોડીવાર માટે રાખીને તેને હળવા શેમ્પુથી ધોઈ લેવી આનાથી મુલાયમ બનશે અને બેજાન વાળ પણ દૂર થશે.

image source

આ સિવાય તમે બે ચમચી જેતૂન તેલ લઈ તેમાં એટલું જ ગુલાબજળ નાખીને સારી રીતે ભેળવીને તમારે સારી લગાવવું અને તે પછી તમારે હળવા શમપુથી તેને સારી રીતે ધોઈ લેવું. આનાથી તમારે વાળને લગતી અનેક સમસ્યા દૂર થશે અને ખરતા વાળ અને ખોડા જેવી અનેક સમસ્યા દૂર થશે. કોઈ બીમારી હોવાથી પણ વાળને ઘણું નુકશાન થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત