માસૂમ બાળકો પાસે કરાવાતી મજૂરીને લઈને લેવાયો નિર્ણય, આ રીતે થશે તમારી વિરુદ્ધ ફરિયાદ

જો તમે પણ 2 રુપિયાની લાલચ આપીને કોઈ બાળક પાસે કચરો વીણાવો છો તો હવે તમારી ખેર નથી. તમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. દરેક ઝોનમાં સર્વે કરાવીને આ પ્રકારે બાળકો પાસે મજૂરી કરાવાતા લોકોની ધરપકડ કરાશે. નગર નિગમની તરફથી આ માટે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નગર નિગમે પકડ્યા કચરો ઉપાડતા બાળકો

image source

નગર નિગમે શહેરના અનેક અલગ અલગ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાની મુલાકાત લેવા માટે નિરીક્ષણ શરૂ કર્યું છે. અત્યાર સુધી એરપોર્ટ સહિતના 2 પોઈન્ટ પર તેઓએ પોતે બાળકોને કચરો ઉપાડતા જોયા હતા. તેઓએ તેને માટે જવાબદાર લોકો પર કાર્યવાહી શરૂ કરાવી છે.

આખા શહેરમાં સ્થિતિ ખરાબ

image source

નિગમ પ્રશાસનને જાણકારી મળી છે કે શહેરના અનેક અન્ય વિસ્તારોમાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોને કચરો વીણવાના કામમાં જોડવામાં આવી રહ્યા છે. આ હકીકતની તપાસ કરવા માટે નગર નિગમ પ્રશાસનની તરફથી દરેક ઝોનમાં સર્વે કરાવવામાં આવી રહ્યો છે. પ્રશાસનની તરફથી દરેક ઝોનમાં એવા પોઈન્ટ પણ નક્કી કરાયા છે જ્યાં બાળકોને કચરો વીણતા જોવા મળ્યા હોય.

તરત જ કરાશે એફઆઈઆર

image source

નિગમ પ્રશાસનની તરફથી સ્પષ્ટ કરાયું છે કે જો કોઈ વ્યક્તિ બાળકો પાસે કચરો વીણાવે છે તો તત્કાલ રીતે તેની વિરુદ્ધમાં એફઆઈઆર કરાશે. કચરો વીણવાના કામમાં બાળકોને જોડવા એ એકદમ ખોટું છે. આવું કરનારાને સજા પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ