જલ્સા કરોને જેંતીલાલ

ડાયાબિટીસ એ ખુબ જ ગંભીર બીમારી છે એને આપણે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. હવે નહિ તો કયારે

આજે “ચિલ્ડ્રન્સ ડે” છે, એ તો સૌને ખબર જ છે એની સાથે સાથે આજે “વર્લ્ડ ડાયાબિટીસ ડે” પણ છે! એ ભાગ્યેજ કોઈને ખબર હશે! વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને WHO દ્વારા સાલ ૧૯૯૧ થી ડાયાબિટીસ અવેરનેસ અને પ્રિવેન્શન માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.

image source

ડાયાબિટીસ એ ખુબ જ ગંભીર બીમારી છે એને આપણે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. હવે નહિ તો કયારે નહિ!

ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર છે (૧.) જૂવાઇનલ અથવા ટાઇપ-૧ ડાયાબિટીસ (૨.) એડલ્ટ અથવા ટાઇપ-૨ ડાયાબિટીસ અને (૩.) જસ્ટેશનલ ડાયાબિટીસ.

(૧.) જૂવાઇનલ અથવા ટાઇપ-૧ ડાયાબિટીસ:

image source

જૂવાઇનલ અથવા ટાઇપ-૧ ડાયાબિટીસ એ એક ઓટોઇમ્યુઇન રોગ છે. જે બાળકોમાં જોવા મળે છે. આ ડાયાબિટીસમાં સ્વાદુપિંડમા રહેલા કોષો નાશ પામે છે જેના કારણે ઇન્સ્યુલીન બનતું અટકે છે.

(૨.) એડલ્ટ અથવા ટાઇપ-૨ ડાયાબિટીસ:

image source

એડલ્ટ અથવા ટાઇપ-૨ ડાયાબિટીસ એટલે નોન ઇન્સ્યુલીન ડીપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. જે એડલ્ટ લોકોમા જોવા મળે છે! આ રોગ શરીરના અંતઃસ્રાવ ગડબડ થવાના કારણે થાય છે. જેમાં શરીરના કોષો ઇન્સ્યુલીન સામે રિસ્પોન્ડ કરતા નથી.

(૩.) જસ્ટેશનલ ડાયાબિટીસ:

image source

જસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નેન્સીમાં થતો ડાયાબિટીસ! પ્રેગનેન્સી રહ્યાં પછી માતાને આ ડાયાબિટીસ થાય છે. જસ્ટેશનલ ડાયાબિટીસની જાણકારી ખુબ જ ઓછા લોકો ધરાવે છે. જસ્ટેશનલ ડાયાબિટીસ એ હાલની ખુબ જ ગંભીર બીમારી છે માતાની સાથે સાથે બાળકનો જીવ પણ જોખમમાં મુકાય છે! તો ચાલો આજે આ બંને દિવસની ઉજવણી ઉપર આપણે ડાયાબિટીસથી બાળકોને અને માતાઓને કઈરીતે બચાવી શકાય એ વિષે વાત કરશું.

આ કે ચોકાવનારો આંકડો છે પણ હકીકત એ છે કે ભારતમાં દર વર્ષે આશરે ૧૦ લાખ પ્રેગનેન્ટ મહિલાઓ જસ્ટેશનલ ડાયાબિટીસનો શિકાર બને છે! આપણી વચ્ચે દર ૭ માંથી ૧ ગર્ભવતી મહિલા આ રોગથી પીડાય છે !

જસ્ટેશનલ ડાયાબિટીસ થાવના કારણો:

જસ્ટેશનલ ડાયાબિટીસ ડાયેગ્નોસીસ કઈ રીતે કરી શકાય?:

image source

જસ્ટેશનલ ડાયાબિટીસ લક્ષણો:

image source

(નોંધ: પ્રેગ્નેન્સીના પણ આ પ્રકારના સમાન લક્ષણો હોવાથી, આવું થાય તો તરતજ તમારા યોગ્ય ડોક્ટરની સલાહ લેવી.)

માતા અને બાળક પર થતી જસ્ટેશનલ ડાયાબિટીસની અસરો:

માતા ઉપર થતી અસરો:

image source

બાળક ઉપર થતી અસરો:

image source

જસ્ટેશનલ ડાયાબિટીસ ના થાય એ માટેની કાળજીઓ:

image source

જસ્ટેશનલ ડાયાબિટીસ થયો હોય તો શું કાળજી રાખવી જોઈએ?:

Dr.Himani Shah

Gynec Physiotherapist

MPT(OBG), IASTM, CFN, MIAP, GSPC, MIAFT

+919409106293

આ પ્રકારની વધુ માહિતીઓ માટે તમે મારું પેજ લાઇક કરી શકો છો.

https://www.facebook.com/dr.himanishah/

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version