તમારા બાળકને એડીથી પણ નહિં પગની આંગળીઓથી ચાલવાની આદત હોય તો બદલી નાખો જલદી કારણકે..

બાળકોના પગની આંગળીઓ ના બળ પર ચાલવું થઈ શકે છે મુશ્કેલ. આ બીમારીઓ નો સંકેત છે. જાણો શુ છે. અને એના કારણો!

પગની આંગળીઓ પર ચાલવું એક પેટર્ન છે. જેમાં જમીન પર બાળકો એડી નહીં પરંતુ આંગળીઓ મૂકી ને ચાલે છે. આવા બાળકો માં એડી હંમેશા ઉંચી રહે છે. જેમાં પગ અને જમીન પર કોઈ સંપર્ક રહેતો નથી. પગની આંગળીઓ પર ચાલવું એ બાળક માટે સામાન્ય છે કે જે ચાલતા શીખે છે. પરંતુ બીજા કારણો માં 2 વર્ષ ઉંમર પછી પણ બાળકો આંગળીઓ પર ચાલે છે. તો એક ગંભીર કારણ છે. આવા બાળકોમાં માંસપેશીઓ અને રજ્જુ માં દર્દ રહે છે.જો તેમાં બાળકો આગળ જઈને વધારે પરેશાન કરે છે.

image source

બાળકો માં ટો-વોકિંગ

ટો-વોકિંગ એટલે પગ ની આંગળીઓ ચાલવું સામાન્ય છે પરંતુ સાથે સાથે ગંભીર પણ છે. આવી રીતે ચાલવું એ સેરેબ્રલ પાલ્સી માંસપેશીઓ ની ડિસ્ટ્રોફી અને એક ઓન્ટિઝમ સ્પ્રેકટર્મ બીમારી જેવા લક્ષણો જોવા મળે છે.જો 2 વર્ષ પછી પણ આવી રીતે ચાલે તો ડોક્ટર ને વાત કરી સલાહ લો અને આવા બાળકો ની માંસપેશીઓને તંગ હોય છે. જેનાથી માંસપેશીઓના સમન્વય કમી જોવા મળે છે. જેથી તે આખો પગ જમીન પર મૂકી શકતા નથી.

બાળકો ને આંગળીઓ પર ચાલવું શુ છે.જ્યારે બાળક ચાલવા માટે થોડા પગલાં ઉપાડે છે ત્યારે પગ ની આંગળી બહુ જ નાજુક હોય છે.થોડા બાબત માં આ ગંભીર સ્થિતિ ના લક્ષણો છે. જેમકે,

image source

એડી થી જોડાયેલી પરેશાની.

સામાન્યરીતે બાળક ના પગ ની માંસપેશીઓ એડી ના પાછળ થી એક રજ્જુ અજીબ રીતે જોડાયેલી હોય તો બાળકો ને આ પરેશાની નો સામનો કરવો પડે છે.અને આ માંસપેશી નાની હોય છે.તો આ પૂરેપૂરી રીતે જમીન ને અડી શક્તી નથી. અને આ કારણ થી બાળક જમીન પર પગ મુકતો નથી.અને તેને પગ ના પાંજા થી ચાલવા માં આશાની લાગે છે એટલે તે એ રીતે ચાલે છે. જેથી તે હમેશા માટે પગની આંગળીઓ પર એની પાંજા પર ચાલે છે. જેમાં હાડકા ના ડોક્ટર ને બતાવું હિતાવહ છે

image source

સેરેબ્રલ પાલ્સી

પગ ની આંગળી પર ચાલેએ, માંસપેશીઓ અને અને એની બનાવટ જોડાયેલી વિકાર નો કારણ થઈ શકે છે. બતાવીએ કે બાળકોમાં માથા માં જો ક્યાંક વાગ્યું હોય તો અસામાન્ય વિકાસ ના કારણ થી બાળકો આંગળી પર ચાલે છે.આવું એટલા માટે થાય છે કે મગજની માંશપેશીઓ કામ નિયંત્રણ કરી શકતું નથી. આવા બાળકો માં સેરેબ્રલ એટલે માથા ના બન્ને ભાગ માં પાલ્સી થઈ જાય છે.એટલે એનો મતલબ છે કોઈ વિકાર અને ક્ષતિ, તે શારીરિક ગતિ ને નિયંત્રણ ને ક્ષતિગ્રસ્ત કરે છે

image source

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ એક આનુવંશિક બીમારી છે. જેમાં માંસપેશીઓ ને ફાયબર ની કમી થાય છે. અને સમય જતાં તે કમજોર થાય છે. આ સ્થિતિ એ બાળકો માં અધિક સામાન્ય છે. જે શરૂઆત માં આ સામાન્યરીતે ચાલે છે. પછી આ બાળકો પગ ની આંગળીઓ પર ચાલવા માંગ છે.

ઓટિઝમ

પગ ની આંગળી પર ફરવું એ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડીસઓર્ડર ની સાથે જોડાઈ ગયાં હતાં. જેમાં એક બાળક બીજા બાળક સાથે સંવાદ કરવા વાત કરવાની ક્ષમતા થી પ્રભાવિત કરે છે. આવી એવી સ્થિતિ જો પરિવાર માં ચાલે છે. જો તમારું બાળક આ રીતે એક ઉંમર થી વધારે ચાલે છે તો ડોક્ટર ને બતાવું જોઈએ.

image source

આવી રીતે ચાલે તો એ પાડવાનો પણ ભય રહે છે. આગળ જઈ ને સમસ્યા વધે છે.

બાળકો ને આઉટડોર રમત રમાળવી જોઈએ. જેમ કે બોલ ની રમતો ક્રિકેટ અને દોડપક્કડ સંતાકૂકડી વગેરે રામાંડવું જોઈએ અને પગ ની કસરતો કરાવી જોઈએ અને ઘરે પગ ની માલિશ કરવી જોઈએ.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ