જલ્સા કરોને જેંતીલાલ

બાળક જન્મ પછી કેમ માતાને પડે છે બાળકની ગર્ભનાળ ખાવાની ફરજ…? વાંચો આ લેખ

જયારે આપણા ઘરમાં બાળકનો જન્મ થાય અને, તેની કિલકારીઓ આખા ઘરમાં સંભળાય છે, ત્યારે માતા પિતા અને તેની આસપાસ રહેતા લોકો ખુબ ખુશ થતા હોય છે. પરંતુ શું તમે જાણો છો, ચીનમાં એક એવી અજીબો ગરીબ પ્રથા છે, જેમાં બાળકના જન્મ પછી લોકો માતાની ગર્ભનાળ ખાઈ જાય છે.

પ્લેસેન્ટામાં હોય છે અઢળક પોષકતત્વો :

image soucre

ચીનમાં ગર્ભનાળ ને પ્લેસેન્ટોફેગી કહેવામાં આવે છે. ત્યાના લોકોનું એવું માનવું છે કે પ્લેસેન્ટા માં ખૂબ પોષક તત્વો હોય છે. જેના કારણે અહીંના લોકો આ ખાય છે. ઘણી વખત તો એવું પણ થયું છે કે, બાળકના જન્મ લેતાની સાથે જ માતા ગર્ભનાળ ને ખાઈ જાય છે.

ગર્ભનાળનો સૂપ બનાવીને કરે છે સેવન :

image source

ઘણી વખત ગર્ભનાળ હોસ્પિટલમાંથી જ ચોરાઈ જાય છે. જો કે બહાર લઈ જઈને તેને ઉંચી કીંમત પર વેચી દેવામાં આવે છે. ચીનમાં પ્લેસેન્ટા ને ભારે દવાઓ ની જેમ ઉંચી કિંમતમાં વેચવામાં આવે છે. ગર્ભનાળ ને સૂકાવ્યા પછી તેનો ઐષધી ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો તો આનો સૂપ બનાવીને પણ પીવે છે.

કરે છે નપુસંકતાનો ઈલાજ :

image socure

એવું કહેવામાં આવે છે કે, ગર્ભનાળ ખાવા થી મહિલાઓ ને બાળકો પેદા કર્યા બાદ પીડા થતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે, પુરૂષો માટે આ નપુસંકતા નો ઈલાજ છે. જાણકારી મૂજબ ચીનમાં એક હજાર પાંચસો વર્ષ થી આ ગર્ભનાળ ખાવામાં આવે છે. જોકે, ગર્ભનાળ ખાવાથી થતા ફાયદા અંગની માન્યતા અંગે કોઈ તબીબે પુષ્ટી કરી નથી.

બીમારિઓ થઈ શકે છે દૂર :

image socure

ગર્ભનાળ ખાવાના નુકસાન અંગે ટેક્સાસ યુનિવર્સિટી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, આમાં વાયરસ હોઈ શકે છે. પ્લેસેન્ટા માતા થી બાળક સુધી પોષણ ફિલ્ટર કરીને પહોંચાડે છે. આ જ કારણ થી આમાં ખતરનાખ બેકટેરિયા અને વાયરસ હોઈ શકે છે, જેને ખાવાથી બિમારિયો પણ થઈ શકે છે.

image soucre

પ્લેસેન્ટા ખાવા બાબતે ૨૦૧૬ માં સેન્ટર ફોર ડિઝીટલ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શ ને એક શોધ કરી જેમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યું, આ સંશોધન એવી માતા પર કરવામાં આવ્યું જેના બાળક ના લોહીમાં સંક્રમણ પહેલે થી જ હતું. આ ઘટનામાં સામે આવ્યું હતું કે બાળક સાથે આવું ત્યારે થયું જ્યારે માતા બાળકના જન્મ પછી રોજ પ્લેસેન્ટા થી બનાવેલી કેપ્સૂલ ખાતી હતી. આ સમય દરમિયાન તે બાળક ને દૂધ પીવળાવતી હતી અને તેના કારણે જ સંક્રમણ બાળક સુધી વધી ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version