‘બાહુબલી’ દ્વારા સમગ્ર ભારતમાં લોકપ્રિય થયેલી અભિનેત્રીએ વજન ઘટાડી, તે પાછળનું રહસ્ય ફેન્સ સાથે શેયર કર્યું.

‘બાહુબલીની’ જાજરમાન અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ વજન ઘટાડીને પોતાના અનુભવો શેયર કર્યા.

સાઉથ ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝની અતિ લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ ‘બાહુબલી’ ફિલ્મમાં તેના રોલની ડીમાન્ડ પર વજન વધાર્યું હતું. પોતાના કામ પ્રત્યેની તેની ધગસને પ્રેક્ષકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pavan (@anushka_shetty_fan_4) on

આમ તો અનુષ્કા શેટ્ટ્ સાઉથમાં તો ઘણા લાંબા સમયથી એક ફેમમસ અભિનેત્રી રહી ચુકી છે. પણ ‘બાહુબલી’ ફિલ્મને સમગ્ર ભારતમાં મળેલી સફળતાએ તેને માત્ર સાઉથમાં નહીં પણ સમગ્ર ભારત તેમજ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં ફેમસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

આપણે બધાએ અનુષ્કાને બાહુબલી ફિલ્મમાં એક જાજરમાન અભિનેત્રી તરીકે જોઈ હતી જેના માટે તેણીને વજન પણ વધારવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by ANUSHKA SHETTY 🌸 (@anushkaxshetty) on

જોકે હાલ તેણીએ પોતાના વજનમાં ખુબ જ ઘટાડો કર્યો છે. અને તેણે પોતાના ઘટેલા વજનના ફોટોઝ તેમજ પોતે કેવી રીતે વજન ઘટાડ્યું તેનું રહસ્ય પણ શેયર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Luke Coutinho (@luke_coutinho) on

અનુષ્કાના ન્યુટ્રિશનિસ્ટ લ્યૂક કૌટિન્હોએ વેઇટ લોસ પર એક સુંદર પુસ્તક લખ્યું છે. અને તેને ધ્યાનમાં રાખતા જ અનુષ્કાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર જે ફોટો શેયર કર્યો છે જેમાં તેણીએ “ધ મેજિક વેટ-લોસ પિલ” લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Luke Coutinho (@luke_coutinho) on

અનુષ્કાના ન્યુટ્રિશનિસ્ટના આ પુસ્તકમાં તમને 62 રીતે તમે વજન કેવી રીતે ઘટાડી શકો તે માટેની ટીપ્સ આપી છે. આ ઉપરાંત પુસ્તકમાં હેલ્ધી લાઇફસ્ટાઇલને લઈને પણ વિગતે માહિતિ પુરી પાડવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

ફેન્સ અનુષ્કાના ફેટથી ફીટ સુધીના ફોટો જોઈ દંગ રહી જશે તે તો ખરું જ. પણ આપણે એ પણ સ્વિકારવું પડશે કે અનુષ્કા હેવી બોડીમાં પણ તેટલી જ સુંદર અને મોહક લાગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

હાલ અનુષ્કા સાઉથના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેણી તમિલ તેમજ તેલુગુ ફિલ્મોની એ-લીસ્ટર અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

અનુષ્કા પોતાની ફેટ ટુ ફીટની આ જર્નીથી ઘણા બધા ફેન્સને પ્રેરણા આપી રહી છે. અને પોતાના કામ માટે માણસે કેટલી હદ સુધી મહેનત કરવી જોઈએ તે માટે પણ દાખલો પુરો પાડી રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ