બદામને પલાળીને ખાવાનાં ફાયદા વિશે તો સંભાળ્યું હશે તમે પરંતુ બદામનો લોટ ખાવાના ફાયદા સાંભળ્યા છે.

બદામને પલાળીને ખાવાનાં ફાયદા વિશે તો સંભાળ્યું હશે તમે પરંતુ બદામનો લોટ ખાવાના ફાયદા સાંભળ્યા છે. જી હા, ઘઉં, મકાઈ અને બાજરાની જેમ જ બદામનો લોટ પણ બનાવવામાં આવે છે. બદામનો લોટ તેની છાલને કાઢી અને જીણા પ્રકારે પીસીને તૈયાર કરવામાં આવે છે અને તે ખૂબ પૌષ્ટિક હોય છે.તેની અંદર પોટેશિયમ, વિટામીન, મિનરલ વગેરે તકલીફ મળી આવે છે જે ઘણી બિમારીઓને દૂર રાખવામાં મદદરૂપ હોય છે.ઘઉંનાં લોટમાં ગ્લૂટેન મળી આવે છે કે ઘણા લોકો માટે નુકસાનકારક છે.પરંતુ બદામનાં લોટમાં બિલકુલ પણ ગ્લૂટેન નથી હોતુ.

બદામનો લોટ ખૂબ ફાયદાકારક છે અને તેને જો તમે પોતાના ડાયટમાં ઉમેરો કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે.તો ચાલો જાણીએ કે શા માટે પોતાના ડાયટમાં બદામનો લોટ શામેલ કરવો.પાચન રહે તંદુરસ્ત જો તમને પાચન સંબંધિત કોઈ તકલીફ છે તો તમારે બદામનાં લોટનું પાચમ કરવું જોઈએ .બદામનો લોટ પાચન માટર પણ ખૂબ લાભદાયક હોય છે.તેની અંદર ડાયટરી ફાઇબર રહેલુ છે જે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તે સિવાય તેને ખાવાથી ડાયરીયા અને કબજિયાત નથી થતી.

વજન ઓછું કરવા માટે બદામનાં લોટનો પોતાના ડાયટમાં ઉમેરો કરો,કારણ કે બદામનાં લોટમાં તમને બધી રીતનાં પોષક તત્વ મળી જાય છે કે દિવસભરની ઉર્જા જાળવી રાખે છે.તેના સેવનથી તમને વધારે ભૂખ નથી લાગતી અને તમારુ વજન પણ ઓછું થાય છે.

માંસપેશીઓને મજબૂત બનાવે છે


બદામનાં લોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલુ હોય છે,જેનાથી માંસપેશીઓ મજબૂત બને છે.જે લોકો જીમ જઈને પોતાની માંસપેશીઓ મજબૂત બનાવવા ઇચ્છે છે તેમને પણ ઘઉંના લોટને બદલે બદામનો લોટ ખાવો જોઈએ .

મગજ માટે ફાયદાકારક

ઘરમાં મોટ વડિલોને અવારનવાર આ કહેતા સાંભળ્યા હશે કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે,એ જ રીતે બદામનો લોટ પણ આપણા મગજ માટે ખૂબ ફાયદાકારક હોય છે.બદામનાં લોટનાં સેવનથી તમે પોતાના મગજનાં ગ્રોથને બમણો કરી શકો છો.મગજ સિવાય આ આપણી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.હાડકા મજબૂત બને છે.

૧૦૦ કિલોથી ૭૫ કિલો સુધી,ફક્ત ૩૦ દિવસમાં

૧૦૩ કિલોથી ૭૮ કિલો સુધી,ફક્ત ૨૮ દિવસમાં

૧૦૦ કિલોથી ૭૫ કિલો સુધી,ફક્ત ૩૦ દિવસમાં

બદામનો લોટ દૂધથી વધારે ફાયદાકારક હોય છે,કારણ કે તેની અંદર દૂધથી વધારે પ્રમાણમાં કેલ્શિયમ ,ફોસ્ફરસ અને મેગ્નેશિયમ રહેલા છે.એ ત્રણેય મિનરલ હાડકા માટે ખૂબ જરૂરી છે તેમજ તેની મજબૂતી વધારે છે.જો તમારા હાડકા નબળા છે તો બદામના લોટનું સેવન કરો.

તેના સેવનથી આ આખો દિવસ આપણને ઉર્જાથી તરબોળ રાખે છે,આપણે એ નર્જેટિક રહેવા માટે ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટની જરૂર હોય છે,કારણ કે અહીથી આપણને ઉર્જા મળે છે.ઘઉંનાં લોટમાં તમને એ ટલા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ નથી મળી શકતું જેટલી જરૂરત હોય છે.તેના માટે તમે બદામનાં લોટને ઉપયોગમાં લઈ શકો છો.બદામના લોટથી આપણને ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ મળે છે જે આપણને આખો દિવસ ઉર્જાથી ફૂલફિલ રાખે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ