બેક્ડ મેક્રોની વિથ પાઈનેપલ

1241442_10202202914261146_1785462961_n

બેક્ડ મેક્રોની વિથ પાઈનેપલ

 

સેર્વિંગ – 2

 

સામગ્રી :

મેક્રોની બાફેલી – 100 ગ્રામ

બટર – 1 ટે . સ્પૂન

મેદો – 1 ટે .સ્પૂન

દૂધ – 1 કપ

મીઠું ચપટી

મરી પાવડર – 1 /2 ટી .સ્પૂન

ખાંડ – 2 થી 3 ટે .સ્પૂન

ચીઝ ,છીણેલું – 2 ટે .સ્પૂન + 1 /2 કપ

ટીન પાઈનેપલ – 3 ટે .સ્પૂન

 

રીત :

એક પેન માં બટર અને મેદા ને 2 – 3 મિનીટ સાતડો. દૂધ રેડતા જાઓ અને હલાવતા રહો .મિશ્રણ થોડું ગટ થાય પછી તેમાં 2 ટે. સ્પૂન ચીઝ મિક્ષ કરો. તેમાં મીઠું, મરી પાવડર, મેક્રોની નાખી મિક્ષ કરો. આ મિશ્રણ ને ઓવન પ્રૂફ બોવ્લ માં લઇ પાઈનેપલ મુકો. પછી છીણેલું ચીઝ નું એક લેયર કરો. 8 થી 10 મિનીટ ગ્રીલ કરો. ગરમા ગરમ પીરસો.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી