હુંદુ ધર્મમાં અશોક વૃક્ષનું ખાસ મહત્વ માનવામાં આવી રહ્યું છે. માન્યતા છે કે જે જગ્યાએ અશોક વૃક્ષ એટલે કે આસોપાલવનું ઝાડ હોય છે તે જગ્યાએ કોઈ શોક કે અશાંતિ રહેતી નથી. આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ પ્રસંગે તેનું તોરણ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાની પરંપરા છે. આ વૃક્ષ 30 ફીટથી વધુ વધવા માટે જાણીતું છે. આ ભારતનું સદાબહાર ઊંચું વૃક્ષ છે. તે પિરામિડ શેપમાં વધતું રહે છે. વૃક્ષનો ઉપયોગ મોટે ભાગે નાના લેખો જેમ કે પેન્સિલો, ખોખાઓ, દીવાસળીઓ વગેરે બનાવવા માટે થાય છે.

માંગલિક કામોમાં અને ધાર્મિક કામમાં પણ આસોપાલવનો ઉપયોગ શુભ માનવામાં આવ્યો છે. તે મહિલાઓમાં શારિરીક અને માનસિક ઉર્જાને સફળ કરવામાં મદદ કરનારું માનવામાં આવે છે. જો મહિલાઓ આસોપાલવના ઝાડને રોજ પાણી ચઢાવે છે તો પણ તેમની મનોકામનાઓ પૂરી થાય છે. આ સિવાય જો કોઈને વિવાહ સંબંધી મુશ્કેલીઓ આવી રહી છે તો તેઓ માટે પણ તેને ઘરમાં રાખવું શુભ રહે છે.
દર શુક્રવારે એટલે કે લક્ષ્મી પૂજાના દિવસે તમે આસોપાલવના ઝાડની નીચે ઘી અને કપૂર મિશ્રિત દીવો કરો. આમ કરવાથી મનુષ્યના જીવનની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જાય છે અને તે મુશ્કેલીઓથી બચી શકે છે.

જેમના ઘરમાં લોકો રોજ આસોપાલવના ઝાડમાં જળ ચઢાવવાની પરંપરા ફોલો કરે છે તો તેમની પર હંમેશા દેવીની કૃપા બની રહે છે. આવા ઘરમાં રોગ, અશાંતિ અને પરેશાનીઓ આવતી નથી.
કોઈ પણ શુભ કામમાં આસોપાલવના ઝાડની જડને કાઢો અને તેની પર સાફ પાણી કે ગંગાજળથી શુદ્ધ કરો. તેમના ઘરને પૂજા સ્થળમાં રાખો. આમ કરવાથી વાસ્તુનો દોષ ઓછો થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરે આસોપાલવનું વૃક્ષ વાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે. આ સાથે જ ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ બની રહે છે.
જે ઘરમાં આસોપાલવું ઝાડ હોય છે ત્યાં બીમારીઓ જલ્દી આવતી નથી અને સાથે જ અહીં અકાળે મૃત્યુની શક્યતાઓ ઘટે છે.

આસોપાલનું ઝાડ જો ઘરમાં લગાવવાની ઈચ્છા રાખો છો તે તેના માટે ઉત્તર દિશાની પસંદગી કરો. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. ઘરમાં અશોક વૃક્ષના હોવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ