એક અદભૂત રીક્ષા વાળો

971915_604666006244104_50523288,,9_n

એક અદભૂત રીક્ષા વાળો :

તામીલનાડુના ચેન્નાઈ શહેરનો ‘અન્નાદુરાઈ’ નામનો આ રીક્ષા વાળો મોટા બીઝનેસમેનની જેમ કઈ હટકે વિચારીને ધંધો કરે છે. કસ્ટમર સેટીસ્ફેક્શન માટે મહીને સ્પેશીયલ ૫૦૦૦ રૂપિયા તેની આગવી સર્વિસ પાછળ ખર્ચે છે છતાં સારી રીતે જીવે છે અને સંતોષથી ૧૦૦૦ જેટલો દરરોજનો પ્રોફિટ કરે છે.

તે કહે છે, “જે પણ મારી રીક્ષામાં બેસે તે હમેશા હસતો રેહવો જોઈએ અને તેનો મુસાફરીનો સમય પણ પ્રોડક્ટીવ થવો જોઈએ. મારા જેવા માટે દિવસના એક ૧૦૦૦ રૂપિયા પુરતા છે. મારી પ્રેરણા ગ્રાહકનો સંતોષ અને તેની ખુશી જ છે. તેઓ મને યાદ રાખવા જોઈએ. મારા મેજોરીટી કસ્ટમર આ.ટી. કંપનીમાં કામ કરતા જુવાનીયા છે. એટલે તેનો અડધો થી પોણો કલાક બેસ્ટ રીતે પસાર થવો જોઈએ તેવું હું હમેશા ઇરછું.”

રીક્ષામાં આટલી ફેસેલીટી આપું છું :

Free WiFi,

Free Mobile Battery Charger,

Free T.V Watching,

Free Books To Read,

Bumper Prize Contest For Customers,

Mobile And DTH Recharge, વગેરે…

 

 English Version :

Auto Rickshaw That Lets You Enjoy Unbelievable Services For Free

 

Annadurai from Chennai spends more than Rs. 5,000 a month to give his customers an auto ride like no other autowala does in the city of Tamil Nadu, yet he makes a good living, taking home a profit of around 1,000 a day. “I want to see a smile on the face of my customers. Rs. 1,000 a day is more than enough for a bachelor like me,” he says.

What my customers enjoy on-board include: Free WiFi, Free Mobile Battery Charger, Free T.V Watching, Free Books To Read, Bumper Prize Contest For Customers, Mobile And DTH Recharge, Refer A Poor Child For Studies etc.

“Most people who take my auto work for IT companies and I know access to the internet is important for them,” says 29-year-old Annadurai who ferries customers between Thiruvanmiyur and Sholinganallur in Chennai.

 

 

ટીપ્પણી