ખરેખર અદ્ભુત ફોટો પડ્યા છે આ ઢીંગલીના એની મમ્મીએ, આને જ કેહવાય ક્રિએટીવ મધર..

હું અશ્વિની ઠક્કર.

આજે હું તમારા માટે લાવી છુ મારી એક મિત્રએ તેની દીકરીમાટે કરેલો ફોટો ડીઝાઇન. તમને યાદ હોય તો થોડા સમય પેહલા એક મહિલાએ પોતાની દીકરી સાથે યુનિક ફોટો પડ્યા હતા. એનામાંથી જ પ્રેરણા લઈને મારી એક મિત્રએ કરેલ ફોટો આજે હું તમારી સામે મૂકી રહી છું.

મારી મિત્રનું નામ છે કોમલ જે વડોદરાની રેહવાસી છે તેની દીકરીનો જન્મ એપ્રીલ ૨૦૧૭માં થયેલ છે તેનું નામ પણ સુંદર છે, “અનીકા”.

એક મહિનાની અનીકા.. (ફોટો માટે ટુવાલનો ઉપયોગ કરેલ છે.)

બે મહિનાની અનીકા.. (ફોટો માટે અનીકાના બ્લેન્કેટનો ઉપયોગ કરેલ છે.)

ત્રણ મહિનાની અનીકા.. (ફોટો માટે સફેદ કપડાનો ઉપયોગ કરેલ છે.)

ચાર મહિનાની અનીકા.. (ફોટો માટે અનીકાના રમકડાનો ઉપયોગ થયેલ છે.)

પાંચ મહિનાની અનીકા ( ફોટો માટે બેબી પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે.)

છ મહિનાની અનીકા.. (ફોટો માટે ફૂલોનો ઉપયોગ કરેલ છે.)

સાત મહિનાની અનીકા (ડાયપરનો ઉપયોગ કરેલ છે.)

આઠ મહિનાની અનીકા.. (આઠ મહીને બાળક બેસતા શીખી જાય છે, ફોટો માટે ટુવાલનો ઉપયોગ કરેલ છે.)

તો તમને આ ફોટો કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

જો તમારામાં પણ હોય આવો કોઈ છૂપો ટેલેન્ટ તો તમે પણ તમારી ડીટેલ ફોટો સાથે અમને ઈનબોક્સમાં મેસેજ કરો અમે તમારું એ ટેલેન્ટ આપણા પેજ રસોઈની રાણી પર બધા સમક્ષ મુકીશું.

આભાર,

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ફોટો માટે આભાર : કોમલ અભિષેક રાઠોડ

શેર કરો આ પોસ્ટ તમારી દરેક મિત્ર સાથે એ પણ કઈ મોકલવું હોય તો મોકલાવી શકે..

ટીપ્પણી